Hymn No. 3170 | Date: 26-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-26
1991-04-26
1991-04-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14159
રહ્યો છે વાદળને ફેરવતો ને ફેરવતો, એ તો હવા ને હવા છે
રહ્યો છે વાદળને ફેરવતો ને ફેરવતો, એ તો હવા ને હવા છે ઉખેડતો રહ્યો છે ઝાડ ને ઝાંખરાંને, એ તો તોફાનની હવા ને હવા છે રહે બદલાતા વિચારો ને વિચારો, એ તો એની હવા ને હવા છે જમાના તો રહ્યા છે બદલાતા, એ તો જમાનાની હવા ને હવા છે ધન દોલતનું તો અભિમાન ચડે, એ તો દોલતની હવા ને હવા છે ચડે જ્યાં નશો સફળતાનો હૈયે, એ તો સફળતાની હવા ને હવા છે સાનભાન જાશે ભુલાઈ તો ક્રોધમાં, એ તો એની હવા ને હવા છે પ્રેમમાં જઈશ ભુલી તું તો તને, એ તો એની હવા ને હવા છે સત્ય કાજે, પડશે કરવો સામનો જીવનમાં, એ તો એની હવા ને હવા છે મુંઝાયેલું મન, કરશે ભૂલો તો જીવનમાં, એ તો એની હવા ને હવા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo che vadalane pheravato ne pheravato, e to hava ne hava che
ukhedato rahyo che jada ne jankharanne, e to tophanani hava ne hava che
rahe badalata vicharo ne vicharo, e to eni hava ne hava che
jamana to rahya che badalata, e to ne hava che
dhan dolatanum to abhiman chade, e to dolatani hava ne hava che
chade jya nasho saphalatano haiye, e to saphalatani hava ne hava che
sanabhana jaashe bhulai to krodhamam, e to eni hava ne hava che
prem maa toisha bhuli to eni hava ne hava che
satya kaje, padashe karvo samano jivanamam, e to eni hava ne hava che
munjayelum mana, karshe bhulo to jivanamam, e to eni hava ne hava che
|
|