Hymn No. 3194 | Date: 11-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-11
1991-05-11
1991-05-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14183
જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા, પુણ્યક્ષય વિના બીજું કાંઈ નથી રે
જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા, પુણ્યક્ષય વિના બીજું કાંઈ નથી રે આ ધરતી તો છે મને વ્હાલી રે વ્હાલા, કિંમત પુરુષાર્થની તો અહીં છે, છે ને છે જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા,તારી યાદ તો ત્યાં નથી રે આ ધરતી તો છે, મને વ્હાલી રે વ્હાલા, યાદ અહીં તારી તો આવતી રહે છે જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા, મારાપણું તો ત્યાં ખોઈ દેવાનું છે આ ધરતી તો છે મને વ્હાલી રે વ્હાલા, કરવું કર્મ તો મારા હાથમાં તો છે જોઈતું નથી રે સ્વર્ગ મને રે વ્હાલા, પુણ્ય ભોગવ્યા વિના નથી કાંઈ હાથમાં રે આ ધરતી તો છે મને વ્હાલી રે વ્હાલા, અવતાર તારે તો લેવો તો પડે છે જોઈતું નથી સ્વર્ગ મને રે વ્હાલા, છે બધું સંચિત પુણ્યના હાથમાં રે આ ધરતી તો છે મને વ્હાલી રે વ્હાલા, દોર અમારો તારા હાથમાં તો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joitum nathi svarga mane re vhala, punyakshaya veena biju kai nathi re
a dharati to Chhe mane vhali re vhala, kimmat purusharthani to Ahim Chhe, Chhe ne Chhe
joitum nathi svarga mane re vhala, taari yaad to Tyam nathi re
a dharati to Chhe, mane vhali re vhala, yaad ahi taari to aavati rahe che
joitum nathi svarga mane re vhala, marapanum to tya khoi devaanu che
a dharati to che mane vhali re vhala, karvu karma to maara haath maa to che
joitum nathi re bhogavya, punya re veena nathi kai haath maa re
a dharati to che mane vhali re vhala, avatara taare to levo to paade che
joitum nathi svarga mane re vhala, che badhu sanchita punya na haath maa re
a dharati to che mane vhali re vhala, dora amaro taara haath maa to che
|