Hymn No. 3199 | Date: 15-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-15
1991-05-15
1991-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14188
રહ્યા આવતાને આવતા, ભરતીને ઓટ જીવનમાં, રહ્યા આવતાને આવતા
રહ્યા આવતાને આવતા, ભરતીને ઓટ જીવનમાં, રહ્યા આવતાને આવતા કદી સુખની તો ભરતી લાવ્યા, કદી દુઃખની ઓટમાં તો ડુબાડયા કદી આનંદની ભરતી તો ઊછળી, કદી ઉદ્વેગની ઓટમાં તો તણાયા કદી વેરઝેરની ભરતી તો ઉમટી, કદી ઇર્ષ્યાની ઓટમાં તો તણાયા કદી પ્રેમની ભરતીના પૂરમાં રહ્યા, કદી ઉદાસીની ઓટમાં તો ખેંચાયા કદી સુખદ સંજોગોની ભરતી આવી, કદી વિપરીત સંજોગોની ઓટમાં તણાયા કદી લક્ષ્મીની ભરતી આવી, કદી ગરીબીની ઓટના તો દર્શન થયા કદી ઉમંગની ભરતી તો જાગી, કદી નીરસતાની ઓટમાં તો તણાયા કદી યાદની ભરતી તો જાગી, કદી વિસ્મૃતિની ઓટમાં તો તણાયા કદી જાગૃતિની ભરતી તો આવી, કદી મોહની ઓટમાં તો તણાયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahya avatane avata, bharatine oot jivanamam, rahya avatane aavata
kadi sukhani to bharati lavya, kadi dukh ni otamam to dubadaya
kadi aanandani bharati to uchhali, kadi udvegani otamam to tanaya
kadi verajeri bharatani to tanaya kadi verajeri bharatam to tanaya kadi verajeri bharatam to tanaya kadi verajeri kadi kadi otamam to tanaya
tanaya kadi veryani kadi udasini otamam to khenchaya
kadi sukhada sanjogoni bharati avi, kadi viparita sanjogoni otamam tanaya
kadi lakshmini bharati avi, kadi garibini otana to darshan thaay
kadiaya kadiaya kangani bharati to jagi,
kadi yadi tani to jagi, kadi nirasatani, kadi
nirasatrit jagritini bharati to avi, kadi mohani otamam to tanaya
|
|