Hymn No. 3200 | Date: 15-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-15
1991-05-15
1991-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14189
મળ્યા નિકટથી જીવનમાં તો જેને, આવશે યાદ એ તો કદી ન કદી
મળ્યા નિકટથી જીવનમાં તો જેને, આવશે યાદ એ તો કદી ન કદી બનશે અઘરું, દેવી મિટાવી યાદ, મળ્યા એકવાર તો જેને હૈયેથી છે લહાવો, જવું તો ડૂબી યાદમાં, ના મળી શક્યા જેને ઘણા સમયથી જવાશે ભૂલી સંજોગોને અંતર, હશે યાદ હૈયામાં તો જેની ભરી ભરી મળી જાય જીવનમાં તો જે ફરી, થઈ જાય યાદ ફરી એની તો ઊભી વિયોગમાં ભી તો જીવનમાં, કરી જાય છે યાદો એની તો ઊભી બને પ્રસંગો ઊભા એવા તો જીવનમાં, રાખે યાદો એની તો તાજી પ્રસંગો સાથે એકરૂપ બન્યા, રહેશે આવતીને આવતી યાદો તો એની યાદો વેરની ભી, છોડી જાશે યાદો એની તો જુદી ને જુદી મળ્યા નિકટથી જીવનમાં તો જેને, આવશે યાદ એની તો કદી ન કદી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malya nikatathi jivanamam to those, aavashe yaad e to kadi na kadi
banshe agharum, devi mitavi yada, malya ekavara to those haiyethi
che lahavo, javu to dubi yadamam, na mali shakya those ghana samayathi
javashe to those ghana samayathi javashe yaad jada hai hai sanjogone ant bhari
mali jaay jivanamam to je phari, thai jaay yaad phari eni to ubhi
viyogamam bhi to jivanamam, kari jaay che yado eni to ubhi
bane prasango ubha eva to jivanamam, rakhe yado eni to taji
prasango banya en avati, rupati
yado verani bhi, chhodi jaashe yado eni to judi ne judi
malya nikatathi jivanamam to those, aavashe yaad eni to kadi na kadi
|