Hymn No. 3202 | Date: 16-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-16
1991-05-16
1991-05-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14191
કરતો ને કરતો રે પ્રભુ, તને પ્યાર તો કરતો જાઉં છું
કરતો ને કરતો રે પ્રભુ, તને પ્યાર તો કરતો જાઉં છું તારા પ્યાર વિના રે પ્રભુ, જગમાં બીજું મને કાંઈ ગમતું નથી લેતો ને લેતો રે પ્રભુ, તારું નામ હું તો લેતો જાઉં છું તારા નામ વિના રે પ્રભુ, જગમાં બીજું મને કાંઈ ગમતું નથી કરતો ને કરતો રે પ્રભુ, યાદ તને તો હું કરતો જાઉં છું તારી યાદ વિના રે પ્રભુ, જગમાં બીજું મને કાંઈ ગમતું નથી કરતો ને કરતો રે પ્રભુ, તારા વિચાર તો હું કરતો જાઉં છું તારા વિચાર વિના રે પ્રભુ, જગમાં બીજું મને કાંઈ ગમતું નથી લેતો ને લેતો રે પ્રભુ, શ્વાસ જગમાં હું તો લેતો જાઉં છું તારા નામ વિનાના શ્વાસ રે પ્રભુ, જગમાં શ્વાસ બીજા મને ગમતાં નથી ફેરવતો ને ફેરવતો રે પ્રભુ, નજર હું તો ફેરવતો જાઉં છું તારા દર્શન વિના રે પ્રભુ, જગમાં નજરને બીજું કાંઈ ગમતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karto ne karto re prabhu, taane pyaar to karto jau chu
taara pyaar veena re prabhu, jag maa biju mane kai gamatum nathi
leto ne leto re prabhu, taaru naam hu to leto jau chu
taara naam veena re prabhu, jag maa biju mane kai
kari ne Karato re prabhu, yaad taane to hu Karato Jaum Chhum
taari yaad veena re prabhu, jag maa biju mane kai gamatum nathi
Karato ne Karato re prabhu, taara vichaar to hu Karato Jaum Chhum
taara vichaar veena re prabhu, jag maa biju mane kai gamatum nathi
leto ne leto re prabhu, shvas jag maa hu to leto jau chu
taara naam veena na shvas re prabhu, jag maa shvas beej mane gamatam nathi
pheravato ne pheravato re prabhu, najar hu to pheravato jau chu
taara darshan veena re prabhu, jag maa najarane biju kai gamatum nathi
|