Hymn No. 3209 | Date: 22-May-1991
|
|
Text Size |
 |
 |
તૈયાર રહો, તૈયાર રહો, જીવનમાં હરઘડી તો તૈયાર રહો
Taiyaar Raho, Taiyaar Raho , Jeevanma Harghadi To Taiyaar Raho
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1991-05-22
1991-05-22
1991-05-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14198
તૈયાર રહો, તૈયાર રહો, જીવનમાં હરઘડી તો તૈયાર રહો
તૈયાર રહો, તૈયાર રહો, જીવનમાં હરઘડી તો તૈયાર રહો સારા માઠા, આવે પ્રસંગો જીવનમાં, હરઘડી તો તૈયાર રહો કહીને ન આવે પ્રસંગો, હર પ્રસંગ માટે, હરઘડી તો તૈયાર રહો કદી પ્રસંગનો ખ્યાલ આવે, કદી આવે ઓચિંતા, હરઘડી તો તૈયાર રહો પડશો ના અચરજમાં, ઝડપાશો ના સૂતા, હરઘડી તો તૈયાર રહો હરપળ તો છે ચકાસણીની, ઊણા ના એમાં ઊતરો, હરઘડી તો તૈયાર રહો સજાગતા તો છે મંત્ર મોટો, જીવનમાં એને અપનાવો, હરઘડી તો તૈયાર રહો છે આવશ્યક્તા જીવનમાં હર અંગમાં એની, હરઘડી તો તૈયાર રહો મહેંકી ઉઠે હર પાસાં જીવનમાં, સ્પર્શે મંત્ર જેને, હરઘડી તો તૈયાર રહો પ્રભુ આગમન કાજે સંયમ જીવનમાં સાધ્યો, હરઘડી તો તૈયાર રહો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taiyaar raho, taiyaar raho, jivanamam haraghadi to taiyaar raho
saar matha, aave prasango jivanamam, haraghadi to taiyaar raho
kahine na aave prasango, haar prasang mate, haraghadi to pad taiyaar
rahinto kaiyala to pad taiyaar
avechano taiyaar avechano, avechano acharajamam, jadapasho na suta, haraghadi to taiyaar raho
harapala to che chakasanini, una na ema utaro, haraghadi to taiyaar raho
sajagata to che mantra moto, jivanamam ene apanavo, harapala to
taiyaar to taiyaar haar che
avaghadi uthe haar pasam jivanamam, sparse mantra those, haraghadi to taiyaar raho
prabhu agamana kaaje sanyam jivanamam sadhyo, haraghadi to taiyaar raho
|