Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3218 | Date: 29-May-1991
રે મારા નયનોમાં ને મારા હૈયામાં માડી, તને ને તને તો રાખવી છે
Rē mārā nayanōmāṁ nē mārā haiyāmāṁ māḍī, tanē nē tanē tō rākhavī chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3218 | Date: 29-May-1991

રે મારા નયનોમાં ને મારા હૈયામાં માડી, તને ને તને તો રાખવી છે

  No Audio

rē mārā nayanōmāṁ nē mārā haiyāmāṁ māḍī, tanē nē tanē tō rākhavī chē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-05-29 1991-05-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14207 રે મારા નયનોમાં ને મારા હૈયામાં માડી, તને ને તને તો રાખવી છે રે મારા નયનોમાં ને મારા હૈયામાં માડી, તને ને તને તો રાખવી છે

તારી હરેક ઇચ્છાઓ ને આશાઓ માડી, મારે તો પૂરી કરવી છે

તારા સાથમાં ને સાથમાં રે માડી, જીવનમાં કર્મો તો કરવાં છે

સુખદુઃખને તો સદા ભુલાવી રે માડી, યાદો તારી હૈયામાં તો ભરવી છે

જાવું ક્યાં રે માડી, કરવું શું રે માડી, નક્કી તને તો કરવા દેવું છે

તારી દૃષ્ટિથી જગમાં રે માડી, જગને તો સદા નીરખવું છે

તારા ભાવોથી રે માડી, જગમાં મને સદા તો રહેવું છે

રહીને, રાખીને તને સાથે રે માડી, એકરૂપ મને તો થાવું છે
View Original Increase Font Decrease Font


રે મારા નયનોમાં ને મારા હૈયામાં માડી, તને ને તને તો રાખવી છે

તારી હરેક ઇચ્છાઓ ને આશાઓ માડી, મારે તો પૂરી કરવી છે

તારા સાથમાં ને સાથમાં રે માડી, જીવનમાં કર્મો તો કરવાં છે

સુખદુઃખને તો સદા ભુલાવી રે માડી, યાદો તારી હૈયામાં તો ભરવી છે

જાવું ક્યાં રે માડી, કરવું શું રે માડી, નક્કી તને તો કરવા દેવું છે

તારી દૃષ્ટિથી જગમાં રે માડી, જગને તો સદા નીરખવું છે

તારા ભાવોથી રે માડી, જગમાં મને સદા તો રહેવું છે

રહીને, રાખીને તને સાથે રે માડી, એકરૂપ મને તો થાવું છે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē mārā nayanōmāṁ nē mārā haiyāmāṁ māḍī, tanē nē tanē tō rākhavī chē

tārī harēka icchāō nē āśāō māḍī, mārē tō pūrī karavī chē

tārā sāthamāṁ nē sāthamāṁ rē māḍī, jīvanamāṁ karmō tō karavāṁ chē

sukhaduḥkhanē tō sadā bhulāvī rē māḍī, yādō tārī haiyāmāṁ tō bharavī chē

jāvuṁ kyāṁ rē māḍī, karavuṁ śuṁ rē māḍī, nakkī tanē tō karavā dēvuṁ chē

tārī dr̥ṣṭithī jagamāṁ rē māḍī, jaganē tō sadā nīrakhavuṁ chē

tārā bhāvōthī rē māḍī, jagamāṁ manē sadā tō rahēvuṁ chē

rahīnē, rākhīnē tanē sāthē rē māḍī, ēkarūpa manē tō thāvuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3218 by Satguru Devendra Ghia - Kaka
First...321732183219...Last