Hymn No. 3219 | Date: 29-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-29
1991-05-29
1991-05-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14208
હકીકત ને ધારણા જો જુદી રહે, મુસીબત ઊભી એ તો કરે
હકીકત ને ધારણા જો જુદી રહે, મુસીબત ઊભી એ તો કરે મન હકીકત જો ના સ્વીકારી શકે, તકલીફ ઊભી એ તો કરે ધારણા હકીકત જો ના બને, ક્યાંયના તો ત્યારે ના રહે ધારણામાં ને ધારણામાં સમય વીતતો રહે, મૂંઝારો ઊભો એ તો કરે હકીકત ને ધારણા જ્યાં જુદા પડતાં રહે, શક્તિ ત્યાં તો ખૂટતી રહે ધારણાને હકીકતમાં બદલવા, શક્તિ પૂરી તો ખર્ચવી પડે પ્રભુ તો છે હકીકત, જોજે ધારણામાં ને ધારણામાં એ ના રહે યત્નોની ખર્ચીને મૂડી, જોજે ધારણા હકીકતમાં બદલાતી રહે ધારણાને હકીકતમાં બદલવા, વિશ્વાસ હૈયે તો ભરવો રહે પ્રભુ તો છે હકીકત, હોય ભલે એ ધારણા તારી, હકીકતમાં બદલવી રહે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hakikata ne dharana jo judi rahe, musibata ubhi e to kare
mann hakikata jo na swikari shake, takalipha ubhi e to kare
dharana hakikata jo na bane, kyanyana to tyare na rahe
dharanamam ne dharanamam samay vitato rahe, munjaro ubhi e to kare
hubho e jya juda padataa rahe, shakti tya to khutati rahe
dharanane hakikatamam badalava, shakti puri to kharchavi paade
prabhu to che hakikata, joje dharanamam ne dharanamam e na rahe
yatnoni kharchine badamudi, rahe yatnonia kharchine dhamudi, joje vasarana hakikata al raha,
rahe vasarana hakikatye, rahe vaza praaran hakikatye, joje vasarana
hakikata to che hakikata, hoy bhale e dharana tari, hakikatamam badalavi rahe
|