Hymn No. 3225 | Date: 01-Jun-1991
|
|
Text Size |
 |
 |
1991-06-01
1991-06-01
1991-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14214
રહ્યા છે જગમાં સહુ પોકળ વાતો કરતા
રહ્યા છે જગમાં સહુ પોકળ વાતો કરતા, એના વિના મને તો ચાલતું નથી મળ્યા પહેલા ચલાવ્યું એના વિના, વાત ત્યાં તો આ કંઈ ટકતી નથી હર ચીજ જીવનમાં મળતી રહે, જાતી રહે, ચલાવ્યું પહેલા, ચલાવ્યા વિના રહેવાના નથી શીખ્યા બોલતા, બોલ્યા વિના રહ્યા નથી, શીખ્યા પહેલા બોલ્યા વિના રહ્યા નથી પડતી રહી આદતો જીવનમાં, પડયા વિના રહી નથી, છૂટતી નથી હવે, એના વિના હવે ચાલતું નથી રહ્યા ચલાવતા તો જીવનમાં તો કંઈકના વિના, લાગે તોયે કે, એના વિના ચાલતું નથી ચલાવતા રહ્યા જીવનમાં આપણે જેના, ના ચલાવી શકે જીવનમાં કંઈક એના વિના ચલાવી નથી શકાતું જગમાં જેના વિના, કોઈ કહેતું નથી એના વિના મને ચાલતું નથી જીવી ના શકે જગમાં પ્રાણ વિના, કોઈ બોલતું નથી, એના વિના મને ચાલ્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahya Chhe jag maa sahu pokala vato karata,
ena veena mane to chalatu nathi
Malya Pahela chalavyum ena vina,
vaat Tyam to a kai takati nathi
haar Hiya jivanamam malati rahe, jati rahe, chalavyum Pahela,
chalavya veena rahevana nathi
shikhya Bolata, Bolya veena rahya nathi ,
shikhya pahela bolya veena rahya nathi
padati rahi aadato jivanamam, padaya veena rahi nathi,
chhutati nathi have, ena veena have chalatu nathi
rahya chalavata to jivanamam to kaik na vina, laage toye ke , na
ena veena chalatu nathi chalavata shake jivanamam kaik ena veena chalavi nathi shakatum jag maa jena vina,
koi kahetum nathi ena veena mane chalatu nathi
jivi na shake jag maa praan vina, koi bolatum nathi,
ena veena mane chalyum nathi
|