1991-06-07
1991-06-07
1991-06-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14223
જાણવા ને સમજવા છતાં, રહે છે કરતો રે ભૂલો, માનવ તો શું કામ

રહ્યો છે ફરતો ને ફરતો તો જગમાં મનથી રે, માનવ તો શું કામ
કદી એક વિચાર પાછળ દોડે, કદી બીજા પાછળ રે, માનવ તો શું કામ
પૂરી ના પૂરી થઈ જ્યાં એક આશા, દોડે બીજી પાછળ રે, માનવ તો શું કામ
રહ્યો છે દોડતો ને દોડતો ને પોષતો ને પોષતો વૃત્તિઓ રે, માનવ તો શું કામ
ગણવાં કર્મ એને તો એનાં, નબળાઈ એની, કરે છે રે આવું, માનવ તો શું કામ
કરવી છે જ્યાં નબળાઈઓ દૂર એને, રહ્યો છે ડુબ્યો એમાં રે, માનવ તો શું કામ
કરશે શું, શું ના કરશે, ખુદ તો ના એ જાણે, રહ્યો છે આવો રે, માનવ તો શું કામ
ખુદ તો મૂંઝાતો રહ્યો, અન્યને મૂંઝવતો રહ્યો વર્તતો રહ્યો આવું રે, માનવ તો શું કામ
કદી અધવચ્ચે છોડે, કદી મનધાર્યું કરે, કરે છે આવું રે, માનવ તો શું કામ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇavā nē samajavā chatāṁ, rahē chē karatō rē bhūlō, mānava tō śuṁ kāma
rahyō chē pharatō nē pharatō tō jagamāṁ manathī rē, mānava tō śuṁ kāma
kadī ēka vicāra pāchala dōḍē, kadī bījā pāchala rē, mānava tō śuṁ kāma
pūrī nā pūrī thaī jyāṁ ēka āśā, dōḍē bījī pāchala rē, mānava tō śuṁ kāma
rahyō chē dōḍatō nē dōḍatō nē pōṣatō nē pōṣatō vr̥ttiō rē, mānava tō śuṁ kāma
gaṇavāṁ karma ēnē tō ēnāṁ, nabalāī ēnī, karē chē rē āvuṁ, mānava tō śuṁ kāma
karavī chē jyāṁ nabalāīō dūra ēnē, rahyō chē ḍubyō ēmāṁ rē, mānava tō śuṁ kāma
karaśē śuṁ, śuṁ nā karaśē, khuda tō nā ē jāṇē, rahyō chē āvō rē, mānava tō śuṁ kāma
khuda tō mūṁjhātō rahyō, anyanē mūṁjhavatō rahyō vartatō rahyō āvuṁ rē, mānava tō śuṁ kāma
kadī adhavaccē chōḍē, kadī manadhāryuṁ karē, karē chē āvuṁ rē, mānava tō śuṁ kāma
|