1991-06-20
1991-06-20
1991-06-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14235
રહે જગમાં તો સહુ હદમાં તો પોતાની રે, રહે સહુ હદમાં તો સારું છે

રહે ભરતી સમુદ્રની તો એની હદમાં રે, રહે જો એની હદમાં તો સારું છે
રહે જગમાં શબ્દો સહુના તો વહેતા રે, રહે જો એની રે હદમાં તો સારું છે
રહ્યા છે લોભમાં તો સહુ ડૂબતા ને ડૂબતા રે, રહે જો એની રે હદમાં તો સારું છે
રહ્યો છે ક્રોધ તો સહુના હૈયે તો કદી જાગી રે, રહે જો એની રે હદમાં તો સારું છે
રહ્યા છે જગમાં કૂડકપટ તો કરતા ને કરતા રે, રહે જો એની રે હદમાં તો સારું છે
રહ્યા છે જગમાં સ્વાર્થ તો ટકરાતાં ને ટકરાતા રે, રહે જો એની રે હદમાં તો સારું છે
રહ્યા છે સહુ જગમાં મશ્કરી કરતા ને કરતા રે, રહે જો એની રે હદમાં તો સારું છે
રહે છે જગમાં સહુ તો વખાણ કરતા ને કરતા રે, રહે જો એની રે હદમાં તો સારું છે
રહે છે જગમાં કર્મને પ્રેમ તો કરતા ને કરતા રે, રહે જો એની રે હદમાં તો સારું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahē jagamāṁ tō sahu hadamāṁ tō pōtānī rē, rahē sahu hadamāṁ tō sāruṁ chē
rahē bharatī samudranī tō ēnī hadamāṁ rē, rahē jō ēnī hadamāṁ tō sāruṁ chē
rahē jagamāṁ śabdō sahunā tō vahētā rē, rahē jō ēnī rē hadamāṁ tō sāruṁ chē
rahyā chē lōbhamāṁ tō sahu ḍūbatā nē ḍūbatā rē, rahē jō ēnī rē hadamāṁ tō sāruṁ chē
rahyō chē krōdha tō sahunā haiyē tō kadī jāgī rē, rahē jō ēnī rē hadamāṁ tō sāruṁ chē
rahyā chē jagamāṁ kūḍakapaṭa tō karatā nē karatā rē, rahē jō ēnī rē hadamāṁ tō sāruṁ chē
rahyā chē jagamāṁ svārtha tō ṭakarātāṁ nē ṭakarātā rē, rahē jō ēnī rē hadamāṁ tō sāruṁ chē
rahyā chē sahu jagamāṁ maśkarī karatā nē karatā rē, rahē jō ēnī rē hadamāṁ tō sāruṁ chē
rahē chē jagamāṁ sahu tō vakhāṇa karatā nē karatā rē, rahē jō ēnī rē hadamāṁ tō sāruṁ chē
rahē chē jagamāṁ karmanē prēma tō karatā nē karatā rē, rahē jō ēnī rē hadamāṁ tō sāruṁ chē
|
|