Hymn No. 3248 | Date: 22-Jun-1991
|
|
Text Size |
 |
 |
અરે ઓ, પ્રભુજી રે પ્યારા, હૈયે જગાવી દર્શનના તો અંગારા
Are O, Prabhuji Re Pyara, Haiye Jagaavi Darshan To Angara
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-06-22
1991-06-22
1991-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14237
અરે ઓ, પ્રભુજી રે પ્યારા, હૈયે જગાવી દર્શનના તો અંગારા
અરે ઓ, પ્રભુજી રે પ્યારા, હૈયે જગાવી દર્શનના તો અંગારા રહ્યા છો, તમે શાને તો, મુજથી છુપાતા ને છુપાતા હતો ડુબ્યો હું તો તમારી માયામાં, ખેંચીને મને તો તમારામાં - રહ્યા... રસ્તા તો છે અજાણ્યા, નથી તો કોઈ સાથના તો ઠેકાણાં - રહ્યા... હટયા નથી હૈયાના તો મૂંઝારા, રહ્યા છે વધતા ને વધતા તો મૂંઝારા - રહ્યા... નથી કાંઈ સાચું તો જગમાં, તારી કૃપા વિના ના સમજાશે કે સમજવાના - રહ્યા... જન્મોજનમ તો વીત્યા દર્શન વિના, થયા ના દર્શન તો તારા - રહ્યા... તારી સાચી સમજ વિના, રહેશે જીવનમાં તો અંધારાં ને અંધારાં - રહ્યા... નથી ખબર મને તો, લખ્યા છે તેં તો, જીવનના મારા કેટલા તો ફેરા - રહ્યા... રહ્યા છે તાંતણા, કોશિશોના તો તૂટતા, દેજે શક્તિ એને તો સાંધવા - રહ્યા... હવે ના છુપાઈ રહેતા તો મુજથી, જગાવ્યા છે હૈયે તો જ્યાં દર્શનના અંગારા - રહ્યા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o, prabhuji re pyara, haiye jagavi darshanana to angara
rahya chho, tame shaane to, mujathi chhupata ne chhupata
hato dubyo hu to tamaari mayamam, khenchine mane to tamaramam - rahya ...
rasta to che ajkanam, nathi to the koi sanya - rahya ...
hataya nathi haiya na to munjara, rahya che vadhata ne vadhata to munjara - rahya ...
nathi kai saachu to jagamam, taari kripa veena na samajashe ke samajavana - rahya ...
janmojanama to vitya darshan vina, thaay na darshan veena to taara - rahya ...
taari sachi samaja vina, raheshe jivanamam to andharam ne andharam - rahya ...
nathi khabar mane to, lakhya che te to, jivanana maara ketala to phera - rahya ...
rahya che tantana, koshishona to tutata, deje shakti ene to sandhava - rahya ...
have na chhupai raheta to mujathi, jagavya che haiye to jya darshanana angara - rahya ...
|