Hymn No. 3249 | Date: 22-Jun-1991
|
|
Text Size |
 |
 |
1991-06-22
1991-06-22
1991-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14238
નથી તન ભી તો તારું રહેવાનું, પડશે એને ભી તો છોડવાનું
નથી તન ભી તો તારું રહેવાનું, પડશે એને ભી તો છોડવાનું સમજ જીવનમાં તો જરા, જીવનમાં તો કોણ છે રે તારું નથી મનનું તો કોઈ ઠેકાણું, માન્યું નથી જ્યાં એને તો તારું સાથને સાથીદારો પડશે રે છૂટા, ના છેવટ સુધી તો કોઈ સાથે આવવાનું મળ્યા જ્યાં ભેગાં, થાશે એ તો છૂટા, છેવટ સુધી સાથ નથી નિભાવી શકવાનું માગ્યું નથી દઈ શકવાનું, માગ્યું નથી જીવનમાં, બધું મળી જવાનું કરી કોશિશ, મેળવ્યું જે જીવનમાં, કાયમ નથી હાથમાં એ તો રહેવાનું જરૂરિયાતો ને જરૂરિયાતો રહે બદલાતી, કાબૂમાં ના રાખી એ તો શકાવાનું અંધવિશ્વાસ મૂકીને તો જીવનમાં, નથી આગળ કાંઈ વધી શકાવાનું છે પ્રભુ તો તારા, બનાવજે એને તું તારા, એમાં બધું તો આવી જવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi tana bhi to taaru rahevanum, padashe ene bhi to chhodavanum
samaja jivanamam to jara, jivanamam to kona che re taaru
nathi mananum to koi thekanum, manyu nathi jya ene to taaru
sathane sathidaro padashe re chhuta, na
chhevata bhegam, thashe e to chhuta, chhevata sudhi saath nathi nibhaavi shakavanum
mangyu nathi dai shakavanum, mangyu nathi jivanamam, badhu mali javanum
kari koshisha, melavyum je jivanamam, kayam nathiabum toaryyheato, kayam nathiato to raakato to raati
ramati , jivanamam, kayam nathiato to ramati shamavanum jamakato, kayam jamakato to raatiato
andhavishvasa mukine to jivanamam, nathi aagal kai vadhi shakavanum
che prabhu to tara, banaavje ene tu tara, ema badhu to aavi javanum
|