1991-06-23
1991-06-23
1991-06-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14239
પ્રગટે પ્રકાશ તો જ્યાં, અંધકાર ત્યાં તો નથી રહી શકતો

સમાઈ ગયો જ્યાં હું તો તુંમાં, હું, તું ને તું નથી કહી શકતો
પ્રગટયો તો જ્યાં ધુમાડો, અગ્નિની હાજરી વિના પ્રગટી નથી શકતો
જન્મ્યું છે જ્યાં તન આ ધરતી પર, પ્રાણ વિના નથી રહી શકતો
ઊછળે હૈયું જ્યાં વાત કરવા, વાત કર્યા વિના નથી એ રહી શકતો
પકડે જોર જ્યાં વૃત્તિનું, એમાં તણાયા વિના નથી એ રહી શકતો
મળ્યું છે જીવન જ્યાં આ જગતમાં, કર્મ કર્યા વિના નથી એ રહી શકતો
મળી ગતિને દિશા જ્યાં સાચી, મંઝિલે પહોંચ્યા વિના નથી એ રહી શકતો
શક્તિ ને સંકલ્પ વિના તો જીવનમાં, કાર્ય પૂરું કોઈ નથી કરી શકતો
મનને, વૃત્તિને કાબૂમાં લીધા વિના, દર્શન પ્રભુનાં તો નથી કરી શકતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pragaṭē prakāśa tō jyāṁ, aṁdhakāra tyāṁ tō nathī rahī śakatō
samāī gayō jyāṁ huṁ tō tuṁmāṁ, huṁ, tuṁ nē tuṁ nathī kahī śakatō
pragaṭayō tō jyāṁ dhumāḍō, agninī hājarī vinā pragaṭī nathī śakatō
janmyuṁ chē jyāṁ tana ā dharatī para, prāṇa vinā nathī rahī śakatō
ūchalē haiyuṁ jyāṁ vāta karavā, vāta karyā vinā nathī ē rahī śakatō
pakaḍē jōra jyāṁ vr̥ttinuṁ, ēmāṁ taṇāyā vinā nathī ē rahī śakatō
malyuṁ chē jīvana jyāṁ ā jagatamāṁ, karma karyā vinā nathī ē rahī śakatō
malī gatinē diśā jyāṁ sācī, maṁjhilē pahōṁcyā vinā nathī ē rahī śakatō
śakti nē saṁkalpa vinā tō jīvanamāṁ, kārya pūruṁ kōī nathī karī śakatō
mananē, vr̥ttinē kābūmāṁ līdhā vinā, darśana prabhunāṁ tō nathī karī śakatō
|