Hymn No. 3251 | Date: 23-Jun-1991
|
|
Text Size |
 |
 |
1991-06-23
1991-06-23
1991-06-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14240
રહ્યો છે સહન કરતો તું સીતમ, કરતો રહીશ તું ક્યાં સુધી
રહ્યો છે સહન કરતો તું સીતમ, કરતો રહીશ તું ક્યાં સુધી ઉઠાવ્યો નથી અવાજ તારો એની સામે, ઉઠાવીશ નહીં તું ક્યાં સુધી રહ્યો છે દોરવાતો તું એનાથી, રહીશ દોરવાતો તું એનાથી ક્યાં સુધી ચાલ્યું નથી એની સામે તો તારું, ચલાવતો રહીશ આમ તું ક્યાં સુધી રૂંધી રહી છે પ્રગતિ એ તો તારી, રૂંધવા દઈશ એને આમ તું ક્યાં સુધી રહ્યા છે છુપાઈ એ તો તુજમાં, શોધીશ નહીં એને તો તું ક્યાં સુધી બન્યા છે હાલ બેહાલ, એનાથી તો તારા, રહીશ બેહાલ આમ તું ક્યાં સુધી જાણી લે તું એને, કરી લે દૂર તું એને, રહીશ આજાણ એનાથી તું કયાં સુધી પીડે છે પોતાના બનીને, તને કરવા દૂર એને, રહીશ ચૂપ તો તું ક્યાં સુધી મુક્તિની તો છે મંઝિલ તારી, રહીશ બંધાઈ જીવનમાં, એનાથી તું ક્યાં સુધી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo che sahan karto tu sitama, karto rahisha tu kya sudhi
uthavyo nathi avaja taaro eni same, uthavisha nahi tu kya sudhi
rahyo che doravato tu enathi, rahisha doravato tu enathi kya sudhi
chalyum nathi eni sudhi sudhi rahum, chalaavto
rahu rahi che pragati e to tari, rundhava daish ene aam tu kya sudhi
rahya che chhupai e to tujamam, shodhisha nahi ene to tu kya sudhi
banya che hala behala, enathi to tara, rahisha behala aam tu kya sudhi
jaani le tu ene, dur tu ene, rahisha aaj na enathi tu kayam sudhi
pide che potaana banine, taane karva dur ene, rahisha chupa to tu kya sudhi
muktini to che manjhil tari, rahisha bandhai jivanamam, enathi tu kya sudhi
|