1992-06-26
1992-06-26
1992-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14243
લીલીછમ લીલોતરી પણ, વખતે તો સુકાઈ જાય છે
લીલીછમ લીલોતરી પણ, વખતે તો સુકાઈ જાય છે
ભાવભર્યા હૈયાના ભાવો પણ, વખતે તો સુકાઈ જાય છે
કરુણાભર્યા હૈયાની કરુણા પણ, વખતે તો સુકાઈ જાય છે
સરોવરનાં જળ પણ, વખતે વખતે તો સુકાઈ જાય છે
વહેતી પ્રેમની ધારા તો હૈયે, સમય સમય પર સુકાઈ જાય છે
પુણ્યના તાપે તો જીવનમાં, પાપ પણ સુકાઈ જાય છે
વેરઝેર હૈયે તો જાગતા હૈયાના, પ્રેમ પણ સુકાઈ જાય છે
સ્વાર્થ ને લોભમાં તાંતણા સંબંધના પણ સુકાઈ જાય છે
નિરાશોઓમાં ને નિરાશાઓમાં, ધીરજનું બિંદુ પણ સુકાઈ જાય છે
ધિક્કારની લાગણીમાં, અન્ય લાગણી પણ સુકાઈ જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લીલીછમ લીલોતરી પણ, વખતે તો સુકાઈ જાય છે
ભાવભર્યા હૈયાના ભાવો પણ, વખતે તો સુકાઈ જાય છે
કરુણાભર્યા હૈયાની કરુણા પણ, વખતે તો સુકાઈ જાય છે
સરોવરનાં જળ પણ, વખતે વખતે તો સુકાઈ જાય છે
વહેતી પ્રેમની ધારા તો હૈયે, સમય સમય પર સુકાઈ જાય છે
પુણ્યના તાપે તો જીવનમાં, પાપ પણ સુકાઈ જાય છે
વેરઝેર હૈયે તો જાગતા હૈયાના, પ્રેમ પણ સુકાઈ જાય છે
સ્વાર્થ ને લોભમાં તાંતણા સંબંધના પણ સુકાઈ જાય છે
નિરાશોઓમાં ને નિરાશાઓમાં, ધીરજનું બિંદુ પણ સુકાઈ જાય છે
ધિક્કારની લાગણીમાં, અન્ય લાગણી પણ સુકાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
līlīchama līlōtarī paṇa, vakhatē tō sukāī jāya chē
bhāvabharyā haiyānā bhāvō paṇa, vakhatē tō sukāī jāya chē
karuṇābharyā haiyānī karuṇā paṇa, vakhatē tō sukāī jāya chē
sarōvaranāṁ jala paṇa, vakhatē vakhatē tō sukāī jāya chē
vahētī prēmanī dhārā tō haiyē, samaya samaya para sukāī jāya chē
puṇyanā tāpē tō jīvanamāṁ, pāpa paṇa sukāī jāya chē
vērajhēra haiyē tō jāgatā haiyānā, prēma paṇa sukāī jāya chē
svārtha nē lōbhamāṁ tāṁtaṇā saṁbaṁdhanā paṇa sukāī jāya chē
nirāśōōmāṁ nē nirāśāōmāṁ, dhīrajanuṁ biṁdu paṇa sukāī jāya chē
dhikkāranī lāgaṇīmāṁ, anya lāgaṇī paṇa sukāī jāya chē
|
|