Hymn No. 3258 | Date: 28-Jun-1991
|
|
Text Size |
 |
 |
1991-06-28
1991-06-28
1991-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14247
મુક્તિ કાજે પંખી આજ તરફડી ઉઠયું, કેદમાં તો એ મૂંઝાઈ ગયું
મુક્તિ કાજે પંખી આજ તરફડી ઉઠયું, કેદમાં તો એ મૂંઝાઈ ગયું ફફડાવીને પાંખો, મુક્તિ ઝંખી રહ્યું, સોનાની કેદમાં એ અકળાઈ ગયું ખાવુંપીવું તો રસહીન બન્યું, મુક્તિ કાજે જ્યાં તડપી ગયું અનેક સળિયાની કેદમાં એ કેદ બન્યું, મુક્તિને તો એ ઝંખી રહ્યું રહ્યું ગોતતું તો મોકો છૂટવા, મોકા વિના તો એ મજબૂર બન્યું કર્યા યત્નો છૂટવા ઘણાયે, કેદમાંથી બહાર ના એ નીકળી શક્યું ફાંફાં માર્યા ઘણા એણે, શક્તિમાં તો એ એમાં તૂટતું ગયું ખોટા યત્નો જ્યાં કરતું રહ્યું, મુક્તિ કાજે ના સફળ એ થયું શ્વાસ ના હજી હેઠો બેઠો, યત્નોની ધારા તો એ વહાવતું રહ્યું ખોલ્યાં સદ્ગુરુએ આવી જ્યાં દ્વાર, સદ્ગુરુનાં ચરણોમાં જઈ એ બેઠું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mukti kaaje Pankhi aaj taraphadi uthayum, kedamam to e munjhai Gayum
phaphadavine pankho, mukti jhakhi rahyum, sonani kedamam e akalai Gayum
khavu pivu to rasahina banyum, mukti kaaje jya tadapi Gayum
anek saliyani kedamam e kedh banyum, muktine to e jhakhi rahyu
rahyu gotatum to moko chhutava, moka veena to e majbur banyu
karya yatno chhutava ghanaye, kedamanthi bahaar na e nikali shakyum
phampham marya ghana ene, shaktimam to e ema tutatum gayu
khota yatno jya kartu rahyum, mukti kaaje e
na sajapi to e vahavatum rahyu
kholyam sadgurue aavi jya dvara, sadgurunam charanomam jai e bethum
|
|