Hymn No. 3283 | Date: 16-Mar-1991
|
|
Text Size |
 |
 |
1991-03-16
1991-03-16
1991-03-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14272
થઈ નથી શક્તી કલ્પના તારી, જોઈ નથી તને રે જગમાં
થઈ નથી શક્તી કલ્પના તારી, જોઈ નથી તને રે જગમાં રે માડી still I love you, still I love you ડૂબ્યો છું હું તો તારી માયામાં, રાચી રહ્યો છું મારી કાયામાં - રે માડી... વીત્યા દિનો ઝાઝા નિષ્ફળતામાં, રહ્યો ખાતો ઝોલા નિરાશામાં - રે માડી... રહ્યા મળતાં જીવો જગમાં, મળી નથી હજી તું તો જીવનમાં - રે માડી... કીધા વિચારો તો સાચા ખોટા, આચરણમાં રહ્યા મોટા મીંડાં - રે માડી... સાંભળ્યા છે જગમાં ગુણગાન તારા, થઈ નથી શક્તા ગુણગાન તારા રે - રે માડી... છૂટયો નથી મોહ તો જગનો, છૂટતો નથી મોહ તો જીવનનો - રે માડી... આવતાં રહ્યાં છે જીવનમાં તોફાનો, તોડતી રહી છે શ્રદ્ધાની દીવાલો - રે માડી... માંગો જીવનની વધતી ને વધતી રહી, ના હજી એ તો અટકી શકી - રે માડી... કરું તારી કલ્પના રે માડી, નથી તને એ તો પ્હોંચી શક્તી - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thai nathi shakti kalpana tari, joi nathi taane re jag maa
re maadi still I love you, still I love you
dubyo chu hu to taari mayamam, raachi rahyo chu maari kayamam - re maadi ...
vitya dino jaja nishphalatamam, rahyo khato jola nirashamam - re maadi ...
rahya malta jivo jagamam, mali nathi haji tu to jivanamam - re maadi ...
kidha vicharo to saacha khota, acharanamam rahya mota mindam - re maadi ...
sambhalya che jag maa gungaan tara, thai nathi shakta gungaan taara re - re maadi ...
chhutyo nathi moh to jagano, chhutato nathi moh to jivanano - re maadi ...
avatam rahyam che jivanamam tophano, todati rahi che shraddhani divalo - re maadi ...
mango jivanani vadhati ne vadhati rahi, to ataki shaki - re maadi ...
karu taari kalpana re maadi, nathi taane e to phonchi shakti - re maadi ...
|
|