Hymn No. 3311 | Date: 30-Jul-1991
|
|
Text Size |
 |
 |
શું થઈ ગયું, શું થઈ ગયું, મને આ તો શું થઈ ગયું
Su Thai Gayu, Su Thai Gayu, Mane Aa To Su Thai Gayu
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-07-30
1991-07-30
1991-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14300
શું થઈ ગયું, શું થઈ ગયું, મને આ તો શું થઈ ગયું
શું થઈ ગયું, શું થઈ ગયું, મને આ તો શું થઈ ગયું ઘૂમતું માયામાં મનડું મારું, આજ માયાને ભી ભૂલી ગયું ઊછળતી હૈયામાં જગની આશાઓનું, શમન ત્યાં થઈ ગયું ના સ્થિર રહેતું મનડું મારું, આજ ત્યાં તો સ્થિર થઈ ગયું ભૂલી જતું ચિત્ત મારું, રૂપ માડી તારું તો ના ભૂલી શક્યું નજરે નજરમાં ઊપસી મૂર્તિ તારી, મસ્ત એમાં બની ગયું સમય સાથે દોડતું મન મારું, ત્યાં સમય પણ ભૂલી ગયું ભૂખ તરસ પાછળ રહેતું દોડતું, આજ એને પણ વીસરી ગયું આદતની જોરમાં ભીંસાતું, આદત એની તો વીસરી ગયું ભાન પ્રભુનું જાગ્યું, જગભાન ભુલાયું, ભાન તનનું ભુલાઈ ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu thai gayum, shu thai gayum, mane a to shu thai gayu
ghumatum maya maa manadu marum, aaj maya ne bhi bhuli gayu
uchhalati haiya maa jag ni ashaonum, shamana tya thai gayu
na sthir rahetu manadu marum, aaj tya to gay sthir sthuli thai
, roop maadi taaru to na bhuli shakyum
najare najar maa upasi murti tari, masta ema bani gayu
samay saathe dodatu mann marum, tya samay pan bhuli gayu
bhukha tarasa paachal rahetu dodatum, aaj ene pan visari adamhumi
toana visari adathumi toana,
adathumi jatum, jagyum, jagabhana bhulayum, bhaan tananum bhulai gayu
|