Hymn No. 3313 | Date: 01-Aug-1991
|
|
Text Size |
 |
 |
રાખજો, રાખજો, રાખજો રે માડી, હૈયામાં તમારા, અમને તો રાખજો રે
Rakhajo, Rakhjo, Rakhjo Re Maadi,Haiyaama Tamara, Amane To Rakhajo Re
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-08-01
1991-08-01
1991-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14302
રાખજો, રાખજો, રાખજો રે માડી, હૈયામાં તમારા, અમને તો રાખજો રે
રાખજો, રાખજો, રાખજો રે માડી, હૈયામાં તમારા, અમને તો રાખજો રે કરતા રહ્યા છીએ ભૂલો જીવનમાં ઘણી, કરી માફ તો અમને રે - હૈયામાં રહ્યા સમજમાં કાચા, રહ્યા ઘૂમતાં જગમાં, દઈ સમજ અમને સાચી રે - હૈયામાં રહી તણાઈ વૃત્તિમાં, રહ્યા કરતા કર્મો, જીવનમાં સાચાં ખોટાં રે - હૈયામાં રહેવાસ નથી જગમાં અમારો પાકો, ચરણનો વાસ તમારો છે સાચો રે - હૈયામાં જગના વ્યવહારો રાખે અમને સદા ચિંતામાં, કરી દૂર તો એને રે - હૈયામાં ચમકારા જગત રાચી જાતા જીવનમાં, છવાઈ ઉદાસી, કરી દૂર તો એને રે - હૈયામાં દુઃખદર્દ રહે જીવનમાં આવતા જીરવવા, શક્તિ જીવનમાં અમને આપી છે રે - હૈયામાં જગજ્ઞાન છે વ્યવહાર કાજે, આપી તારી સાચું જ્ઞાન અમને રે - હૈયામાં છીએ બાળક અમે તો તારા, હૈયામાં તમારા સદા અમને રાખજો રે - હૈયામાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhajo, rakhajo, rakhajo re maadi, haiya maa tamara, amane to rakhajo re
karta rahya chhie bhulo jivanamam ghani, kari maaph to amane re - haiya maa
rahya samajamam kacha, rahya samajamam kacha, rahya rahya ghumatam
jagahamai am, saiah reata karmo, jivanamam sacham khotam re - haiya maa
rahevasa nathi jag maa amaro pako, charanano vaas tamaro che saacho re - haiya maa
jag na vyavaharo rakhe amane saad chintamam, kari dur to eneavari ata, kari dur to eneavari re -
haiyamamamura, to eneavari reachi - haiya maa
duhkhadarda rahe jivanamam aavata jiravava, shakti jivanamam amane aapi che re - haiya maa
jagajnana che vyavahaar kaje, aapi taari saachu jnaan amane re - haiya maa
chhie balak ame to tara, haiya maa tamara saad amane rakhajo re - haiya maa
|