Hymn No. 3349 | Date: 23-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-23
1991-08-23
1991-08-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14338
આજ માડી મને, તારું તો ઘેલું લાગ્યું (2)
આજ માડી મને, તારું તો ઘેલું લાગ્યું (2) કરું કરું યાદ જ્યાં તો તને, આંખડીમાં જળ ત્યાં તો ઉભરાણું - આજ... ખાવું ના ભાવ્યું રે માડી, પીવું ના ભાવ્યું, હૈયું તારી યાદે જ્યાં સમાયું - આજ... જાય ના મન આજે તો બીજે, જાય દોડી દોડી એ તો તારા ચરણે - આજ... સૂઝે ના કાંઈ બીજું, ભૂલ્યું જ્યાં એ તો બધું, યાદે તારી જ્યાં એ ડૂબ્યું - આજ... યોગ ગણું રે એને, કે કૃપા ગણું તારી, ના આજ મને તો એ સમજાયું - આજ... કરી કોશિશ રાખતા કાબૂમાં દિલ મારું, ના કાબૂમાં એ તો રાખી શકાયું - આજ... માયામાં રાચતું દિલ તો મારું, દોડી દોડી જાય આજ તારી પાસે ભાગ્યું - આજ... હતું તો જ્યાં એ તો તારું, આવવા તારી પાસે જાય આજ ભાગ્યું - આજ... તારા વિના નથી એનું કોઈ બીજું, શરણ તારું આજ એણે તો માગ્યું - આજ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aaj maadi mane, taaru to ghelum lagyum (2)
karu karum yaad jya to tane, ankhadimam jal tya to ubharanum - aaj ...
khavum na bhavyum re maadi, pivum na bhavyum, haiyu taari yade na jya samayum - aaj ...
jaay ... jaay mann aaje to bije, jaay dodi dodi e to taara charane - aaj ...
suje na kai bijum, bhulyum jya e to badhum, yade taari jya e dubyum - aaj ...
yoga ganum re ene, ke kripa ganum tari, na aaj mane to e samajayum - aaj ...
kari koshish rakhata kabu maa dila marum, na kabu maa e to rakhi shakayum - aaj ...
maya maa rachatu dila to marum, dodi dodi jaay aaj taari paase bhagyum - aaj ...
hatu to jya e to tarum, avava taari paase jaay aaj bhagyum - aaj ...
taara veena nathi enu koi bijum, sharan taaru aaj ene to mangyu - aaj ...
|