Hymn No. 3351 | Date: 24-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-24
1991-08-24
1991-08-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14340
મળ્યું ના કાંઈ તો તને, બાટશે ના જરાય એમાંથી તો તું
મળ્યું ના કાંઈ તો તને, બાટશે ના જરાય એમાંથી તો તું વેર ઝેર જીવનમાં છોડી દેજે રે તું, વેરઝેર ભૂલી જાજે રે તું દયા જાશે ત્યાં તો સુકાઈ, જાશે દિશાઓ તારી તો બંધાઈ - વેર... રહેશે ને રાખીશ જીવનમાં તો સહુને, તું તુજથી તો દૂર ને દૂર - વેર... પડશે ક્યારેક ને ક્યારેક, કામ જીવનમાં જ્યાં તો સહુનું - વેર... છૂટશે સાથ તો જીવનમાં સહુના, પડી જઈશ એકલો ને એકલો તું - વેર... ધૂંધવાતો રહેશે, અગ્નિ એનો જ્યાં હૈયે, અપનાવી ના શકીશ અન્યને તું - વેર... પ્રગતિમાં નાંખશે એ તો બાધા, કરી ના શકીશ સ્થિર મનને તું - વેર...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malyu na kai to tane, batashe na jaraya ema thi to tu
ver jera jivanamam chhodi deje re tum, verajera bhuli jaje re tu
daya jaashe tya to sukai, jaashe dishao taari to bandhai - ver ...
raheshe ne rakhisha jivanamam to sahune, tu tujathi to dur ne dur - ver ...
padashe kyarek ne kyareka, kaam jivanamam jya to sahunum - ver ...
chhutashe saath to jivanamam sahuna, padi jaish ekalo ne ekalo tu - ver ...
dhundhavato raheshe, agni eno jya haiye, apanavi na shakisha anyane tu - ver ...
pragatimam nankhashe e to badha, kari na shakisha sthir mann ne tu - ver ...
|
|