Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3352 | Date: 25-Aug-1991
શોધ ના ખોટાં ને ખરાં બહાનાં તો તું, હોય શોધવું, તો શોધ કારણ એનું રે તું
Śōdha nā khōṭāṁ nē kharāṁ bahānāṁ tō tuṁ, hōya śōdhavuṁ, tō śōdha kāraṇa ēnuṁ rē tuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3352 | Date: 25-Aug-1991

શોધ ના ખોટાં ને ખરાં બહાનાં તો તું, હોય શોધવું, તો શોધ કારણ એનું રે તું

  No Audio

śōdha nā khōṭāṁ nē kharāṁ bahānāṁ tō tuṁ, hōya śōdhavuṁ, tō śōdha kāraṇa ēnuṁ rē tuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1991-08-25 1991-08-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14341 શોધ ના ખોટાં ને ખરાં બહાનાં તો તું, હોય શોધવું, તો શોધ કારણ એનું રે તું શોધ ના ખોટાં ને ખરાં બહાનાં તો તું, હોય શોધવું, તો શોધ કારણ એનું રે તું

દુઃખદર્દ તો છે જ્યાં સર્જન તો તારું, અકળાઈ ના જા, એનાથી રે તું

રહ્યો ખેંચાતો જ્યાં લોભમાં તો તું, આવ્યું પરિણામ જે આવવાનું હતું

થાય ના જ્યાં જીવનમાં તો બધું ધાર્યું, હૈયે શાને તેં એ તો વળગાડયું

કરતો રહ્યો જીવનમાં વગર વિચારે બધું, પરિણામનું કદી ના તેં વિચાર્યું

હોંશે હોંશે તણાયો તું લાલચમાં, ધાર્યું પરિણામ તો ત્યાં ના આવ્યું

મળી જીવનમાં તો જ્યાં થોડી સફળતા, અહંનું પડ, ગળે ત્યાં તો બાંધ્યું

આશાઓએ તો જીવનમાં નિરાશા સર્જી, બન્યો જ્યાં શિકાર એનો રે તું

રહ્યો વિકારોમાં આનંદમાં ડૂબતો તો તું, પરિણામ આવ્યું એનું રે માઠું

સાચા દિલથી શોધીશ કારણ જ્યાં તું, મળશે ત્યાં તને કારણ એનું
View Original Increase Font Decrease Font

શોધ ના ખોટાં ને ખરાં બહાનાં તો તું, હોય શોધવું, તો શોધ કારણ એનું રે તું

દુઃખદર્દ તો છે જ્યાં સર્જન તો તારું, અકળાઈ ના જા, એનાથી રે તું

રહ્યો ખેંચાતો જ્યાં લોભમાં તો તું, આવ્યું પરિણામ જે આવવાનું હતું

થાય ના જ્યાં જીવનમાં તો બધું ધાર્યું, હૈયે શાને તેં એ તો વળગાડયું

કરતો રહ્યો જીવનમાં વગર વિચારે બધું, પરિણામનું કદી ના તેં વિચાર્યું

હોંશે હોંશે તણાયો તું લાલચમાં, ધાર્યું પરિણામ તો ત્યાં ના આવ્યું

મળી જીવનમાં તો જ્યાં થોડી સફળતા, અહંનું પડ, ગળે ત્યાં તો બાંધ્યું

આશાઓએ તો જીવનમાં નિરાશા સર્જી, બન્યો જ્યાં શિકાર એનો રે તું

રહ્યો વિકારોમાં આનંદમાં ડૂબતો તો તું, પરિણામ આવ્યું એનું રે માઠું

સાચા દિલથી શોધીશ કારણ જ્યાં તું, મળશે ત્યાં તને કારણ એનું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śōdha nā khōṭāṁ nē kharāṁ bahānāṁ tō tuṁ, hōya śōdhavuṁ, tō śōdha kāraṇa ēnuṁ rē tuṁ

duḥkhadarda tō chē jyāṁ sarjana tō tāruṁ, akalāī nā jā, ēnāthī rē tuṁ

rahyō khēṁcātō jyāṁ lōbhamāṁ tō tuṁ, āvyuṁ pariṇāma jē āvavānuṁ hatuṁ

thāya nā jyāṁ jīvanamāṁ tō badhuṁ dhāryuṁ, haiyē śānē tēṁ ē tō valagāḍayuṁ

karatō rahyō jīvanamāṁ vagara vicārē badhuṁ, pariṇāmanuṁ kadī nā tēṁ vicāryuṁ

hōṁśē hōṁśē taṇāyō tuṁ lālacamāṁ, dhāryuṁ pariṇāma tō tyāṁ nā āvyuṁ

malī jīvanamāṁ tō jyāṁ thōḍī saphalatā, ahaṁnuṁ paḍa, galē tyāṁ tō bāṁdhyuṁ

āśāōē tō jīvanamāṁ nirāśā sarjī, banyō jyāṁ śikāra ēnō rē tuṁ

rahyō vikārōmāṁ ānaṁdamāṁ ḍūbatō tō tuṁ, pariṇāma āvyuṁ ēnuṁ rē māṭhuṁ

sācā dilathī śōdhīśa kāraṇa jyāṁ tuṁ, malaśē tyāṁ tanē kāraṇa ēnuṁ
Scan Image

Gujarati Bhajan no. 3352 by Satguru Devendra Ghia - Kaka
First...335233533354...Last