Hymn No. 3361 | Date: 29-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-29
1991-08-29
1991-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14350
છે અને રહેશે, થાતું ને થાતું, સર્જન વૃત્તિઓનું સદા તો તુજમાં
છે અને રહેશે, થાતું ને થાતું, સર્જન વૃત્તિઓનું સદા તો તુજમાં સમજી લેજે એને રે તું, છે જેમ નખ તો આંગળીથી વેગળા ને વેગળા રહ્યો છે જગતમાં કામ કરતો તો તનથી, કરતો રહ્યો છે એનાથી તો સદા - સમજી ... હશે અને છે જે તો તારી પાસે, પડશે કોઈ વાતે તો તુજથી તો જુદા - સમજી... એક જ તનનાં તો જુદાં જુદાં અંગો, રહ્યાં છે કામ કરતા તો જુદા - સમજી... રહે અને રહ્યા એક જ ઘરમાં તો ઘણા, કરતા ને કરતા રહ્યા વિચારો જુદા - સમજી... ઘૂમતાને ઘૂમતા રહ્યા છે સહુ પોતપોતાની, વૃત્તિઓને ઇચ્છાઓમાં તો સદા - સમજી... નજર નજરમાં છે તફાવત, નીરખી રહ્યા છે જગતને સહુ તો જુદા - સમજી... છે પસંદગી જગતમાં સહુની તો જુદી, રહ્યા એમાં સહુ તો જુદા સદા - સમજી... થયાં જ્યાં ને બન્યાં એક દિલ જ્યાં, પડશે ના ડાંગેથી પાણી તો જુદા - સમજી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Chhe ane raheshe, thaatu ne thatum, Sarjana vrittionum saad to tujh maa
samaji leje ene re tum, Chhe jem Nakha to angalithi vegala ne vegala
rahyo Chhe jagat maa kaam Karato to tanathi, Karato rahyo Chhe enathi to saad - samaji ...
hashe ane Chhe ever to taari pase, padashe koi vate to tujathi to juda - samaji ...
ek j tananam to judam judam ango, rahyam che kaam karta to juda - samaji ...
rahe ane rahya ek j ghar maa to ghana, karta ne karta rahya vicharo juda - samaji ...
ghumatane ghumata rahya che sahu potapotani, vrittione ichchhaomam to saad - samaji ...
najar najar maa che taphavata, nirakhi rahya che jagatane sahu to juda - samaji ...
che pasandagi jagat maa toahuni to judi, rahya saad - samaji ...
thayam jya ne banyam ek dila jyam, padashe na dangethi pani to juda - samaji ...
|