1991-09-02
1991-09-02
1991-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14355
ગોતતો ને ગોતતો રહ્યો જગમાં, તને તે મળ્યું
ગોતતો ને ગોતતો રહ્યો જગમાં, તને તે મળ્યું
શાને ના ગોત્યું તુજમાં, જે તુજમાં તો પડ્યું હતું
નજર ફેરવી જગમાં તો બધે, ગોત્યું તો જે છૂપું હતું - શાને...
પડ્યા નજરમાં તો શત્રુઓ તો જે બહાર રહ્યા હતા - શાને...
ગોત્યા ના શાને શત્રુઓ જે અંદર રહ્યા હતા છૂપા - શાને...
અંતરના શત્રુઓ રહ્યા છુપાઈ, બન્યું મુશ્કેલ ગોતવું - શાને...
ખંતથી ખોળીશ એને, રહી ના શકશે છુપાઈ તો તુજથી - શાને...
રહેશે ક્યાં સુધી છુપાઈ તુજમાં, અડગ છે, નિશ્ચયમા તું - શાને...
હશે ના જે તુજમાં, મળશે ના બહાર, જાશે તને સમજાઈ - શાને...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gōtatō nē gōtatō rahyō jagamāṁ, tanē tē malyuṁ
śānē nā gōtyuṁ tujamāṁ, jē tujamāṁ tō paḍyuṁ hatuṁ
najara phēravī jagamāṁ tō badhē, gōtyuṁ tō jē chūpuṁ hatuṁ - śānē...
paḍyā najaramāṁ tō śatruō tō jē bahāra rahyā hatā - śānē...
gōtyā nā śānē śatruō jē aṁdara rahyā hatā chūpā - śānē...
aṁtaranā śatruō rahyā chupāī, banyuṁ muśkēla gōtavuṁ - śānē...
khaṁtathī khōlīśa ēnē, rahī nā śakaśē chupāī tō tujathī - śānē...
rahēśē kyāṁ sudhī chupāī tujamāṁ, aḍaga chē, niścayamā tuṁ - śānē...
haśē nā jē tujamāṁ, malaśē nā bahāra, jāśē tanē samajāī - śānē...
|
|