Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3403 | Date: 18-Sep-1991
ચિંતા દીધી છે જ્યાં તેં જગાવી રે પ્રભુ, દેજે એને તું શમાવી
Ciṁtā dīdhī chē jyāṁ tēṁ jagāvī rē prabhu, dējē ēnē tuṁ śamāvī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3403 | Date: 18-Sep-1991

ચિંતા દીધી છે જ્યાં તેં જગાવી રે પ્રભુ, દેજે એને તું શમાવી

  No Audio

ciṁtā dīdhī chē jyāṁ tēṁ jagāvī rē prabhu, dējē ēnē tuṁ śamāvī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1991-09-18 1991-09-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14392 ચિંતા દીધી છે જ્યાં તેં જગાવી રે પ્રભુ, દેજે એને તું શમાવી ચિંતા દીધી છે જ્યાં તેં જગાવી રે પ્રભુ, દેજે એને તું શમાવી

કરી ચિંતા જગમાં ખૂબ મેં તો પ્રભુ, ના કારગત એમાં આવી

કદી ખેંચાયા, કદી ડૂબ્યા એમાં, યાદ તારી દીધી એણે ભુલાવી

રહ્યા મૂંઝાતાને મૂંઝાતા એમાં એવા, માર્ગ એમાંથી ના શક્યા કાઢી

ઘેરાતા ગયાં એમાં એવા રે પ્રભુ, રહ્યા થાતાં એમાં તો દુઃખી

ગોતી ના શક્યા દોષ એમાં સાચા, દેજો માર્ગ હવે મને સુઝાડી

કરતો રહ્યો છું, અસફળ યત્નો, દેજે હવે સફળતા તો અપાવી

છે ચિંતાઓ હૈયે તો ઝાઝી રે પ્રભુ, વધુ ના દેજે હવે તો આવી

છે વિશ્વાસ તુજમાં રે પ્રભુ, ના દેજે એને તો તોડાવી

દર્દ તો છે ઘણાં રે જીવનમાં, દેજે ચિંતાનું દર્દ તો હટાવી
View Original Increase Font Decrease Font

ચિંતા દીધી છે જ્યાં તેં જગાવી રે પ્રભુ, દેજે એને તું શમાવી

કરી ચિંતા જગમાં ખૂબ મેં તો પ્રભુ, ના કારગત એમાં આવી

કદી ખેંચાયા, કદી ડૂબ્યા એમાં, યાદ તારી દીધી એણે ભુલાવી

રહ્યા મૂંઝાતાને મૂંઝાતા એમાં એવા, માર્ગ એમાંથી ના શક્યા કાઢી

ઘેરાતા ગયાં એમાં એવા રે પ્રભુ, રહ્યા થાતાં એમાં તો દુઃખી

ગોતી ના શક્યા દોષ એમાં સાચા, દેજો માર્ગ હવે મને સુઝાડી

કરતો રહ્યો છું, અસફળ યત્નો, દેજે હવે સફળતા તો અપાવી

છે ચિંતાઓ હૈયે તો ઝાઝી રે પ્રભુ, વધુ ના દેજે હવે તો આવી

છે વિશ્વાસ તુજમાં રે પ્રભુ, ના દેજે એને તો તોડાવી

દર્દ તો છે ઘણાં રે જીવનમાં, દેજે ચિંતાનું દર્દ તો હટાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ciṁtā dīdhī chē jyāṁ tēṁ jagāvī rē prabhu, dējē ēnē tuṁ śamāvī

karī ciṁtā jagamāṁ khūba mēṁ tō prabhu, nā kāragata ēmāṁ āvī

kadī khēṁcāyā, kadī ḍūbyā ēmāṁ, yāda tārī dīdhī ēṇē bhulāvī

rahyā mūṁjhātānē mūṁjhātā ēmāṁ ēvā, mārga ēmāṁthī nā śakyā kāḍhī

ghērātā gayāṁ ēmāṁ ēvā rē prabhu, rahyā thātāṁ ēmāṁ tō duḥkhī

gōtī nā śakyā dōṣa ēmāṁ sācā, dējō mārga havē manē sujhāḍī

karatō rahyō chuṁ, asaphala yatnō, dējē havē saphalatā tō apāvī

chē ciṁtāō haiyē tō jhājhī rē prabhu, vadhu nā dējē havē tō āvī

chē viśvāsa tujamāṁ rē prabhu, nā dējē ēnē tō tōḍāvī

darda tō chē ghaṇāṁ rē jīvanamāṁ, dējē ciṁtānuṁ darda tō haṭāvī
Scan Image

Gujarati Bhajan no. 3403 by Satguru Devendra Ghia - Kaka
First...340334043405...Last