Hymn No. 3407 | Date: 20-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-20
1991-09-20
1991-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14396
તારી વૃત્તિઓને તો તું સંભાળ, પસ્તાવાની પાળી ના લાવે આજ
તારી વૃત્તિઓને તો તું સંભાળ, પસ્તાવાની પાળી ના લાવે આજ દઈશ કરવા જો એને, તુજ પર તું રાજ, જાશે ઘસડી તને ક્યાંને ક્યાંય કરી પોષણ એનું, કરતો ના તાજીમાજી, જીવનમાં એને જરાય રહેશે ના જો એ કાબૂમાં તારા, પડશે પસ્તાવું તો સદાય જન્મી એ તો તુજમાં, બનશે વેરી ક્યારે તારી, નહિ એ સમજાય જોર છે એના તો એવા જીવનમાં, ભીંસતાને ભીંસતા જાય હોય જો એક પ્હોંચી શકીશ, છે આ તો ગણી ના ગણાય કર વિચાર મનમાં જરા, થાશે હાલત કેવી, ખેંચશે બધી સાથ ભૂલી એને, જોડ ચિત્ત પ્રભુમાં તારું, છે સહેલો આ તો ઉપાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari vrittione to tu Sambhala, pastavani pali na lave aaj
daish Karava jo ene, tujh paar growth raja, jaashe ghasadi taane kyanne kyaaya
kari poshana enum, Karato na tajimaji, jivanamam ene jaraya
raheshe na jo e kabu maa tara, padashe pastavum to Sadaya
janmi e to tujamam, banshe veri kyare tari, nahi e samjaay
jora che ena to eva jivanamam, bhinsatane bhinsata jaay
hoy jo ek phonchi shakisha, che a to gani na ganaya
kara vichaar mann maa jara, thashe haalat kevi, khenchashe bada
chashe en prabhu maa tarum, che sahelo a to upaay
|