Hymn No. 3408 | Date: 21-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-21
1991-09-21
1991-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14397
જંગલ હોય કે ઝૂંપડી, મહેલ હોય કે પ્રભુ તારી મૂર્તિ
જંગલ હોય કે ઝૂંપડી, મહેલ હોય કે પ્રભુ તારી મૂર્તિ થાય સ્મરણ જ્યાં તારું રે પ્રભુ, તીર્થ એ તો બની જાય મનડું હોય કે હૈયું, આરતી હોય કે પ્રભુ પૂજન તો તારું ભાવ સહિત થાય જ્યાં સ્મરણ તારું, સ્વર્ગ એ બની જાય વેરી હોય કે સાથી હોય, અબોલા કે આંખ તો કતરાતી અણી સમયે જે વ્હારે આવે, મિત્ર જીવનમાં એ ગણાય હોય મંત્ર કોઈ મોટો, કે હોય ભજનની કોઈ કડી ભરાય ભાવ જ્યાં સાચા એમાં, ધન્ય ઘડી એ બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jangala hoy ke jumpadi, mahela hoy ke prabhu taari murti
thaay smaran jya taaru re prabhu, tirtha e to bani jaay
manadu hoy ke haiyum, arati hoy ke prabhu pujan to taaru
bhaav sahita thaay jya smaran tarum, svarga e hani
jaay ver hoya, abola ke aankh to katarati
ani samaye je vhare ave, mitra jivanamam e ganaya
hoy mantra koi moto, ke hoy bhajanani koi kadi
bharaya bhaav jya saacha emam, dhanya ghadi e bani jaay
|
|