Hymn No. 3410 | Date: 22-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-22
1991-09-22
1991-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14399
જાગી ના શક્યો ભાવ તુજમાં રે પ્રભુ, ક્યાંય કંઈક હું તો ચૂકી ગયો
જાગી ના શક્યો ભાવ તુજમાં રે પ્રભુ, ક્યાંય કંઈક હું તો ચૂકી ગયો રહી ના શક્યું મનડું સ્થિર તુજમાં રે પ્રભુ, ક્યાંય કંઈક હું તો ભૂલી ગયો સમજી ના શક્યો તને જીવનમાં રે પ્રભુ, ક્યાંય કંઈક હું તો ગૂંચવાઈ ગયો સાંભળી ના શક્યો જીવનમાં, શબ્દો તારા રે પ્રભુ, ક્યાંય કંઈક હું તો ખોવાઈ ગયો મળી ના શક્યો જીવનમાં તને રે પ્રભુ, ક્યાંય કંઈક હું તો ચૂકી ગયો કરી ના શક્યો યાદ જીવનમાં તને રે પ્રભુ, ક્યાંય કંઈક હું તો ખેંચાઈ ગયો જગાવી ના શક્યો પ્રેમ જીવનમાં એવો રે પ્રભુ, ક્યાંય કંઈક હું તો ભૂલી ગયો થઈ ના શક્યો મુક્ત માયામાંથી હું તો પ્રભુ, ક્યાંય કંઈક હું તો બંધાઈ ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaagi na shakyo bhaav tujh maa re prabhu, kyaaya kaik hu to chuki gayo
rahi na shakyum manadu sthir tujh maa re prabhu, kyaaya kaik hu to bhuli gayo
samaji na shakyo taane jivanamam re praban shoamyo, kyaaya shakika hu to gavai na
do na doakdo re prabhu, kyaaya kaik hu to khovai gayo
mali na shakyo jivanamam taane re prabhu, kyaaya kaik hu to chuki gayo
kari na shakyo yaad jivanamam taane re prabhu, kyaaya kaik hu to khenchai gayo
jagaviy na shakyo hum, premo jivanamika ev to bhuli gayo
thai na shakyo mukt maya maa thi hu to prabhu, kyaaya kaik hu to bandhai gayo
|
|