Hymn No. 3423 | Date: 28-Sep-1991
|
|
Text Size |
 |
 |
થોડી થોડી જીવનમાં, બધી જરૂર છે, શ્રદ્ધાની જીવનમાં તો, પૂરી જરૂર છે
Thodi Thodi Jeevanma , Badhi Jaroor Che, Shraddhani Jeevanma To, Puri Jaroor Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-09-28
1991-09-28
1991-09-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14412
થોડી થોડી જીવનમાં, બધી જરૂર છે, શ્રદ્ધાની જીવનમાં તો, પૂરી જરૂર છે
થોડી થોડી જીવનમાં, બધી જરૂર છે, શ્રદ્ધાની જીવનમાં તો, પૂરી જરૂર છે જીવનમાં તો શક્તિની જરૂર છે, સંયમની જીવનમાં તો, પૂરી જરૂર છે સર્વ કાંઈ જીવનમાં સમજવાની જરૂર છે, વિવેકની જીવનમાં તો, પૂરી જરૂર છે શાસ્ત્રો ને સત્સંગની જીવનમાં જરૂર છે, આચરણની જીવનમાં તો, પૂરી જરૂર છે તર્કવિતર્કની જીવનમાં જરૂર છે, હલાવી ના જાય હૈયું, જોવું એ જરૂર છે લાગણીની જીવનમાં તો જરૂર છે, ખેંચી ના જાય તમને, જોવું એ જરૂર છે જ્ઞાનની જીવનમાં તો જરૂર છે, કરે ના ઊભી મનમાં શંકા, જોવું એ જરૂર છે જીવનમાં ગતિની તો જરૂર છે, સ્થિર રહેવું એમાં, પૂરી એની જરૂર છે વ્યવહારની જીવનમાં તો જરૂર છે, ખૂંપી જવું તો એમાં, ના એની જરૂર છે જીવનમાં પ્રભુની તો જરૂર છે, તારી મુક્તિની તો પૂરી જરૂર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thodi thodi jivanamam, badhi jarur chhe, shraddhani jivanamam to, puri jarur che
jivanamam to shaktini jarur chhe, sanyamani jivanamam to, puri jarur che
sarva kai jivanamam samajavani jarur chhe, vivekani jamani jarur chhe, a puri
jaman, a, vivekani, a jivanamam to, puri jarur che
tarkavitarkani jivanamam jarur chhe, halavi na jaay haiyum, jovum e jarur che
laganini jivanamam to jarur chhe, khenchi na jaay tamane, jovum e jarur che
jnanani jivanamura to jaranka che
jivanamam gatini to jarur chhe, sthir rahevu emam, puri eni jarur che
vyavaharani jivanamam to jarur chhe, khumpi javu to emam, na eni jarur che
jivanamam prabhu ni to jarur chhe, taari muktini to puri jarur che
|