Hymn No. 3434 | Date: 03-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-03
1991-10-03
1991-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14423
રોકવા ના રોકાય, આવે કે જાગે, પૂર જો જીવનમાં કે જગમાં
રોકવા ના રોકાય, આવે કે જાગે, પૂર જો જીવનમાં કે જગમાં વિનાશ એ તો સર્જી રે જાશે (2) માનવ સર્જિત કે કુદરત પ્રેરિત, રોક્યા ના જ્યાં આવતા રે એને જળ હોય કે જ્વાળા, વાયુ હોય કે વીજળી, ના રોક્યા એને જો જાગતા આચર્ચ઼ું પૂર જ્યાં ક્રોધનું, રોક્યું ના એને જાગતા, સારાસાર, જાશે એ ભુલાવી લોભ હોય કે લાલચ, રોક્યા ના જાગતા જાશે, ક્યાંને ક્યાંય એ તાણી જાગ્યું પૂર વેરનું જ્યાં હૈયે, અટકાવ્યું ના જો, એને રે જાગતા લાગણીનાં પૂરને, સમયસર ના રોક્યાં, ક્યાંને ક્યાં, જાશે એ તો તાણી ઠંડીના હોય કે હોય તાપતા જગમાં, જો ના એ તો અટક્યા વિચારોને સુખદુઃખનાં પૂર જીવનમાં, જો ના એને અટકાવી શક્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rokava na rokaya, aave ke jage, pura jo jivanamam ke jag maa
vinasha e to sarji re jaashe (2)
manav sarjita ke kudarat prerita, rokya na jya aavata re ene
jal hoy ke jvala, vayu hoy ke vijali, na rok઼ya um ene
joaarch jaashe pura jya krodhanum, rokyu na ene jagata, sarasara, jaashe e bhulavi
lobh hoy ke lalacha, rokya na jagat jashe, kyanne kyaaya e tani
jagyu pura verum
jya haiye, atakavyum na purane, kokanyam, laganinam , jaashe e to tani
thandina hoy ke hoy tapata jagamam, jo na e to atakya
vicharone sukhaduhkhanam pura jivanamam, jo na ene atakavi shakya
|