Hymn No. 3436 | Date: 04-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-04
1991-10-04
1991-10-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14425
મારે કાંઈ નથી જોઈતું, રે પ્રભુ, મારે કાંઈ નથી જોઈતું
મારે કાંઈ નથી જોઈતું, રે પ્રભુ, મારે કાંઈ નથી જોઈતું પૂછો જો તમે મને જોઈએ છે શું, તને કહેવું છે મારે તો તને - રે પ્રભુ... દીધું છે જગમાં તેં તો સહુને, દીધું છે તેં તો મને, કહેવું છે મારે તો તને - રે પ્રભુ... રાખવો છે સંતોષ હૈયે, તોડશો ના પ્રભુ એને, કહેવું છે મારે તો તને - રે પ્રભુ... પડયું છે અંતર મારે ને તને, માગી નથી વધારવું તો એને - રે પ્રભુ... છું અંશ તારો, દીધી છે શક્તિ તેં તો મને, માંગવું પડે હવે મારે તો શાને - રે પ્રભુ... તુજ શક્તિથી જુએ છે તું તો મને, એજ શક્તિથી જોવા છે મારે તને - રે પ્રભુ... નથી કાંઈ શરીર તો તને, છે પાસે આજે શરીર તો મને - રે પ્રભુ... દીધું છે જીવન તેં તો મને, લેવો પડે હવે દેહ બીજો તો શાને - રે પ્રભુ... થયા જ્યાં એક, આપણે તો બંને, રહેશે ના ત્યાં કાંઈ તને કે મને - રે પ્રભુ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maare kai nathi joitum, re prabhu, maare kai nathi joitum
puchho jo tame mane joie che shum, taane kahevu che maare to taane - re prabhu ...
didhu che jag maa te to sahune, didhu che te to mane, kahevu che maare to taane - re prabhu ...
rakhavo che santosha haiye, todasho na prabhu ene, kahevu che maare to taane - re prabhu ...
padyu che antar maare ne tane, magi nathi vadharavum to ene - re prabhu ...
chu ansha taro, didhi che shakti te to mane, mangavum paade have maare to shaane - re prabhu ...
tujh shaktithi jue che tu to mane, ej shaktithi jova che maare taane - re prabhu ...
nathi kai sharir to tane, che paase aaje sharir to mane - re prabhu ...
didhu che jivan te to mane, levo paade have deh bijo to shaane - re prabhu ...
thaay jya eka, aapane to banne, raheshe na tya kai taane ke mane - re prabhu ...
|