1991-10-09
1991-10-09
1991-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14436
સીધો સીધો રે આત્મા, ગયો છે આજે તો ગૂંચવાઈ
સીધો સીધો રે આત્મા, ગયો છે આજે તો ગૂંચવાઈ
વિકારોને ઇચ્છાઓનાં બંધનોમાં, ગયો છે આજે બંધાઈ
માનવતન મેળવી, ખૂબ આશાઓ રાખી ને રખાઈ
જીવન જીવ્યાં એવું, ગઈ આશાઓ બધી તો ધોવાઈ
જગમાં હાલત જીવનની તો, કફોડી કરી ને કરાઈ
જાગ્યું સુખદુઃખ તો જીવનમાં, અસર એની તો ના ભુલાઈ
નિષ્ક્રિયતાની શાન ભૂલીને, વીસરી ગયો ખુદથી તો ખુદાઈ
ઇચ્છાઓ કરવા કર્મો પરિપૂર્ણ, ગયો જીવનમાં એમાં તો મૂંઝાઈ
કરતા રહી કર્મો, કરતા કરતા, રહ્યો સદા એનાથી તો બંધાઈ
અલિપ્તતાની સમજ ન જાગી કે રહી, રહી મુક્તિ ત્યાં ઠેલાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સીધો સીધો રે આત્મા, ગયો છે આજે તો ગૂંચવાઈ
વિકારોને ઇચ્છાઓનાં બંધનોમાં, ગયો છે આજે બંધાઈ
માનવતન મેળવી, ખૂબ આશાઓ રાખી ને રખાઈ
જીવન જીવ્યાં એવું, ગઈ આશાઓ બધી તો ધોવાઈ
જગમાં હાલત જીવનની તો, કફોડી કરી ને કરાઈ
જાગ્યું સુખદુઃખ તો જીવનમાં, અસર એની તો ના ભુલાઈ
નિષ્ક્રિયતાની શાન ભૂલીને, વીસરી ગયો ખુદથી તો ખુદાઈ
ઇચ્છાઓ કરવા કર્મો પરિપૂર્ણ, ગયો જીવનમાં એમાં તો મૂંઝાઈ
કરતા રહી કર્મો, કરતા કરતા, રહ્યો સદા એનાથી તો બંધાઈ
અલિપ્તતાની સમજ ન જાગી કે રહી, રહી મુક્તિ ત્યાં ઠેલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sīdhō sīdhō rē ātmā, gayō chē ājē tō gūṁcavāī
vikārōnē icchāōnāṁ baṁdhanōmāṁ, gayō chē ājē baṁdhāī
mānavatana mēlavī, khūba āśāō rākhī nē rakhāī
jīvana jīvyāṁ ēvuṁ, gaī āśāō badhī tō dhōvāī
jagamāṁ hālata jīvananī tō, kaphōḍī karī nē karāī
jāgyuṁ sukhaduḥkha tō jīvanamāṁ, asara ēnī tō nā bhulāī
niṣkriyatānī śāna bhūlīnē, vīsarī gayō khudathī tō khudāī
icchāō karavā karmō paripūrṇa, gayō jīvanamāṁ ēmāṁ tō mūṁjhāī
karatā rahī karmō, karatā karatā, rahyō sadā ēnāthī tō baṁdhāī
aliptatānī samaja na jāgī kē rahī, rahī mukti tyāṁ ṭhēlāī
|