Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3448 | Date: 10-Oct-1991
રહ્યા જીવનમાં જે સાથે, મળ્યા સાથે, હતા સાથ તો જેના જેટલા લખાયા
Rahyā jīvanamāṁ jē sāthē, malyā sāthē, hatā sātha tō jēnā jēṭalā lakhāyā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3448 | Date: 10-Oct-1991

રહ્યા જીવનમાં જે સાથે, મળ્યા સાથે, હતા સાથ તો જેના જેટલા લખાયા

  No Audio

rahyā jīvanamāṁ jē sāthē, malyā sāthē, hatā sātha tō jēnā jēṭalā lakhāyā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1991-10-10 1991-10-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14437 રહ્યા જીવનમાં જે સાથે, મળ્યા સાથે, હતા સાથ તો જેના જેટલા લખાયા રહ્યા જીવનમાં જે સાથે, મળ્યા સાથે, હતા સાથ તો જેના જેટલા લખાયા

લીધા શ્વાસો તો જીવનમાં એટલા, જીવનમાં હતા તો જેટલા લખાયા

હતો સમય તો જે હાથમાં, કરી કર્મો તો સારાં, કર્યા એટલા એને તો તારા

ઉછળ્યા હૈયે તો અનેક ઉછાળા, રહ્યા જગમાં એમાંને એમાં તો તણાતા

મૂકી હાથ તો હેઠા, રહ્યા જીવનમાં, કર્મોને વાસનાઓમાં તો તણાતા

કર્યા યાદ જીવનમાં, કર્યા ઉપકાર તો જે, ઉપકાર પ્રભુના તો વીસરાયા

દેહ અને જગતને માનીને સાચા, માનવા સાચાને જીવનમાં મનાવ્યા

કદી ના રહી શકશે દેહ તારો તો તારો, બનશે જગમાં બીજા ક્યાંથી તારા

રહ્યો છે ભોગવી તું તો કર્મો, કર્યાં તેં ને જીવનમાં તો જે લખાયાં
View Original Increase Font Decrease Font

રહ્યા જીવનમાં જે સાથે, મળ્યા સાથે, હતા સાથ તો જેના જેટલા લખાયા

લીધા શ્વાસો તો જીવનમાં એટલા, જીવનમાં હતા તો જેટલા લખાયા

હતો સમય તો જે હાથમાં, કરી કર્મો તો સારાં, કર્યા એટલા એને તો તારા

ઉછળ્યા હૈયે તો અનેક ઉછાળા, રહ્યા જગમાં એમાંને એમાં તો તણાતા

મૂકી હાથ તો હેઠા, રહ્યા જીવનમાં, કર્મોને વાસનાઓમાં તો તણાતા

કર્યા યાદ જીવનમાં, કર્યા ઉપકાર તો જે, ઉપકાર પ્રભુના તો વીસરાયા

દેહ અને જગતને માનીને સાચા, માનવા સાચાને જીવનમાં મનાવ્યા

કદી ના રહી શકશે દેહ તારો તો તારો, બનશે જગમાં બીજા ક્યાંથી તારા

રહ્યો છે ભોગવી તું તો કર્મો, કર્યાં તેં ને જીવનમાં તો જે લખાયાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyā jīvanamāṁ jē sāthē, malyā sāthē, hatā sātha tō jēnā jēṭalā lakhāyā

līdhā śvāsō tō jīvanamāṁ ēṭalā, jīvanamāṁ hatā tō jēṭalā lakhāyā

hatō samaya tō jē hāthamāṁ, karī karmō tō sārāṁ, karyā ēṭalā ēnē tō tārā

uchalyā haiyē tō anēka uchālā, rahyā jagamāṁ ēmāṁnē ēmāṁ tō taṇātā

mūkī hātha tō hēṭhā, rahyā jīvanamāṁ, karmōnē vāsanāōmāṁ tō taṇātā

karyā yāda jīvanamāṁ, karyā upakāra tō jē, upakāra prabhunā tō vīsarāyā

dēha anē jagatanē mānīnē sācā, mānavā sācānē jīvanamāṁ manāvyā

kadī nā rahī śakaśē dēha tārō tō tārō, banaśē jagamāṁ bījā kyāṁthī tārā

rahyō chē bhōgavī tuṁ tō karmō, karyāṁ tēṁ nē jīvanamāṁ tō jē lakhāyāṁ
Scan Image

Gujarati Bhajan no. 3448 by Satguru Devendra Ghia - Kaka
First...344834493450...Last