Hymn No. 3470 | Date: 24-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-24
1991-10-24
1991-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14459
દેખાય છે જગમાં તો જ્યાંને ત્યાં, પરઉપદેશે તો પાંડિત્યમ્
દેખાય છે જગમાં તો જ્યાંને ત્યાં, પરઉપદેશે તો પાંડિત્યમ્ છે જગમાં તો સહુ વાણીથી રે શૂરા, દે આચરણે તો અધૂરા - દેખાય ... આપવીતી સહુ ગજાવતા જાય, જગવીતી તો ના હૈયે આવે - દેખાય... આશા અન્યની ના પૂરી કરે, ચાહે આશા ખુદની અધૂરી ના રહે - દેખાય... ખુદના વખાણ તો સહુ ચાહે, અન્યના કરતા તો જીવ ખચકાય - દેખાય... ધર્મની વ્યાખ્યા ખૂબ ધરાવે, આચરણ એનું, અન્ય દ્વારા ચાહે - દેખાય... લાગતા તમાચો ક્રોધ તો જાગે, મારી તમાચો ચાહે સહુ હસતા રહે - દેખાય... ઉપદેશ તો સહુને દેતા જાયે, ખુદને એમાંથી મુક્ત ગણતાં જાય - દેખાય...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dekhaay che jag maa to jyanne tyam, paraupadeshe to pandityam
che jag maa to sahu vanithi re shura, de acharane to adhura - dekhaay ...
apaviti sahu gajavata jaya, jagaviti to na haiye aave - dekhaay as ...
aash anyanihe na puri kare., cha., cha khudani adhuri na rahe - dekhaay ...
khudana vakhana to sahu chahe, anyana karta to jiva khachakaya - dekhaay ...
dharmani vyakhya khub dharave, aacharan enum, anya dwaar chahe - dekhaay ...
lagata tamacho krodh to jage, maari tam sahu hasta rahe - dekhaay ...
upadesha to sahune deta jaye, khudane ema thi mukt ganatam jaay - dekhaay ...
|
|