Hymn No. 3473 | Date: 26-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-26
1991-10-26
1991-10-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14462
છે જગને તો જે તારનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને તો એ ડૂબવા દેશે
છે જગને તો જે તારનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને તો એ ડૂબવા દેશે છે જગને તો બધું જે દેનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને ખાલી એ રહેવા દેશે છે જગની તો જે ચિંતા કરનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, તારી ચિંતા તો એ કરશે છે જગને તો જે સાચવનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, તને એ તો સાચવી લેશે છે સહુને તો જે માફ કરનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, માફી તને ભી એ દેશે છે જગને તો જે યાદ રાખનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, યાદ તને એ તો રાખશે છે સહુને તો આધાર દેનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, નિરાધાર ના તને એ રાખશે છે જગકાજે તો કૃપાળુ સદાય, રાખીશ વિશ્વાસ તું એમાં, ના કૃપાથી તને વંચિત રાખશે છે જગને તો જે ચલાવનાર, રાખીશ વિશ્વાસ તું એમાં, વ્યવહાર તારો એ ચલાવશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jag ne to je taranari, rakhisha vishvas tu emam, na taane to e dubava deshe
che jag ne to badhu je denari, rakhisha vishvas tu emam, na taane khali e raheva deshe
che jag ni to je chinta karanari, rakhisha vishvas tu emam, taari chint e karshe
che jag ne to je sachavanari, rakhisha vishvas tu emam, taane e to sachavi leshe
che sahune to je maaph karanari, rakhisha vishvas tu emam, maaphi taane bhi e deshe
che jag ne to je yaad rakhanari, rakhisha vishvas tu emam, yaad taane bhi e deshe che jag ne to je yaad rakhanari, rakhisha vishvas tu ema to rakhashe
che sahune to aadhaar denari, rakhisha vishvas tu emam, niradhaar na taane e rakhashe
che jagakaje to kripalu sadaya, rakhisha vishvas tu emam, na krupa thi taane vanchita rakhashe
che jag ne to je chalavanara, rakhisha vishvas tu emam, vyavahaar taaro e chalavashe
|