Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3497 | Date: 09-Nov-1991
શીખીને જગમાં કોઈ આવ્યું નથી, જગની નિશાળમાં સહુ શીખતા રહ્યા છે
Śīkhīnē jagamāṁ kōī āvyuṁ nathī, jaganī niśālamāṁ sahu śīkhatā rahyā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3497 | Date: 09-Nov-1991

શીખીને જગમાં કોઈ આવ્યું નથી, જગની નિશાળમાં સહુ શીખતા રહ્યા છે

  No Audio

śīkhīnē jagamāṁ kōī āvyuṁ nathī, jaganī niśālamāṁ sahu śīkhatā rahyā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-11-09 1991-11-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14486 શીખીને જગમાં કોઈ આવ્યું નથી, જગની નિશાળમાં સહુ શીખતા રહ્યા છે શીખીને જગમાં કોઈ આવ્યું નથી, જગની નિશાળમાં સહુ શીખતા રહ્યા છે

કોણ જગમાં શું શીખ્યું ને શું ચૂક્યું, વાણીને વર્તન એનાં કહી જાય છે

મનગમતું શીખતા રહ્યા છે સહુ જગમાં, બીજું તો છોડતા આવ્યાં છે - કોણ...

શીખ્યા જગમાં જેવું જે જે રે કાંઈ, કિંમત એની એવી જગમાં તો થાય છે - કોણ...

સાચું કે ખોટું લાગશે, જોશે જેવી દૃષ્ટિથી, જુદું એ મુજબ દેખાય છે - કોણ...

એક બાજુ તો સૂર્યકિરણો પ્રકાશે, બીજી બાજુ અંધકાર પથરાય છે - કોણ...

રહેવું સદા પ્રકાશ મેળવવા, ભાવ ને બુદ્ધિ કામ ત્યાં આવી જાય છે - કોણ...

શીખી ખોટું ત્યજીને સાચું સહુ જગમાં, તો દુઃખીને દુઃખી થઈ જાય છે - કોણ...

શીખવા સાચું પડશે કિંમત દેવી, દેવા કિંમત જગમાં સહુ ખચકાય છે - કોણ...

શીખ્યા જ્યાં પૂરી રીતે સાચું, અહીં અને પ્રભુના દ્વારે, કિંમત એની થાય છે - કોણ ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śīkhīnē jagamāṁ kōī āvyuṁ nathī, jaganī niśālamāṁ sahu śīkhatā rahyā chē

kōṇa jagamāṁ śuṁ śīkhyuṁ nē śuṁ cūkyuṁ, vāṇīnē vartana ēnāṁ kahī jāya chē

managamatuṁ śīkhatā rahyā chē sahu jagamāṁ, bījuṁ tō chōḍatā āvyāṁ chē - kōṇa...

śīkhyā jagamāṁ jēvuṁ jē jē rē kāṁī, kiṁmata ēnī ēvī jagamāṁ tō thāya chē - kōṇa...

sācuṁ kē khōṭuṁ lāgaśē, jōśē jēvī dr̥ṣṭithī, juduṁ ē mujaba dēkhāya chē - kōṇa...

ēka bāju tō sūryakiraṇō prakāśē, bījī bāju aṁdhakāra patharāya chē - kōṇa...

rahēvuṁ sadā prakāśa mēlavavā, bhāva nē buddhi kāma tyāṁ āvī jāya chē - kōṇa...

śīkhī khōṭuṁ tyajīnē sācuṁ sahu jagamāṁ, tō duḥkhīnē duḥkhī thaī jāya chē - kōṇa...

śīkhavā sācuṁ paḍaśē kiṁmata dēvī, dēvā kiṁmata jagamāṁ sahu khacakāya chē - kōṇa...

śīkhyā jyāṁ pūrī rītē sācuṁ, ahīṁ anē prabhunā dvārē, kiṁmata ēnī thāya chē - kōṇa ...
Scan Image

Gujarati Bhajan no. 3497 by Satguru Devendra Ghia - Kaka
First...349634973498...Last