Hymn No. 2001 | Date: 14-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-14
1989-09-14
1989-09-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14490
ભરી પાપનો ભાર હૈયે, થાશે ના જો તું ખાલી, હળવો બનશે તો તું ક્યાંથી
ભરી પાપનો ભાર હૈયે, થાશે ના જો તું ખાલી, હળવો બનશે તો તું ક્યાંથી લઈ ચિંતાનો ભાર તો મનમાં, છોડશે ના જો તું એને, હળવો બનશે તો તું ક્યાંથી લઈ ખોટા વિચારોનો ભાર, ના થઈશ મુક્ત એમાંથી, હળવો બનશે તો તું ક્યાંથી જગાવી ગેરસમજ ઝાઝી, દઈ શકીશ ના જો હટાવી, હળવો બનશે તો તું ક્યાંથી બાંધી વેરના ભારા ભારી, હટાવશે ના વેર હૈયેથી, હળવો બનશે તો તું ક્યાંથી ઇર્ષ્યામાં જલી ને જલાવી, શકીશ ના એને સમાવી, હળવો બનશે તો તું ક્યાંથી કામવાસના હૈયે સળગાવી, દઈ શકીશ ના એ હટાવી, હળવો બનશે તો તું ક્યાંથી ઇચ્છાઓ રહીશ સદા જગાવી, દેશે ના એને સમાવી, હળવો બનશે તો તું ક્યાંથી હૈયે અલગતા રાખી, ના અન્યને શકીશ અપનાવી, હળવો બનશે તો તું ક્યાંથી પ્રભુચરણે દઈ બધું ધરી, બની હળવો, લે મજા હળવા બનવાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhari paap no bhaar haiye, thashe na jo tu khali, halvo banshe to tu kyaa thi
lai chintano bhaar to manamam, chhodashe na jo tu ene, halvo banshe to tu kyaa thi
lai khota vicharono bhara, na thaish mukt banashejaja emanthi,
hal jaji, dai shakisha na jo hatavi, halvo banshe to tu kyaa thi
bandhi verana bhaar bhari, hatavashe na ver haiyethi, halvo banshe to tu kyaa thi
irshyamam jali ne jalavi, shakisha na ene samavi, halvo na banshe to tu kyaa thi
kaa e hatavi, halvo banshe to tu kyaa thi
ichchhao rahisha saad jagavi, deshe na ene samavi, halvo banshe to tu kyaa thi
haiye alagata rakhi, na anyane shakisha apanavi, halvo banshe to tu kyaa thi
prabhucharane dai badhu dhari, bani halavo, le maja halava banavani
|