BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2002 | Date: 14-Sep-1989
   Text Size Increase Font Decrease Font

છું અબુધ અલ્પ એવો આત્મા, આવ્યો છું ભવસાગરે

  No Audio

Chu Abudh Alp Evo Aatma, Aavyo Chu Bhavsagare

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-09-14 1989-09-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14491 છું અબુધ અલ્પ એવો આત્મા, આવ્યો છું ભવસાગરે છું અબુધ અલ્પ એવો આત્મા, આવ્યો છું ભવસાગરે
મળી છે તનરૂપી તો હોડી, આ ભવસાગર તો તરવાને
મળ્યાં છે હૈયાને બુદ્ધિરૂપી હલેસાં, નાવને લાવવા કિનારે
બનાવી શ્રદ્ધાને ભાવ તણી સઢો, હંકારવી છે આ નાવને
ઊઠશે અહં, લોભ ને મોહતણાં તોફાનો, પડશે હાંકવી બચાવીને
મળશે નાનાં મોટાં કંઈક ખડકો, પડશે ચલાવવી તારવીને
રાખવી પડશે તરતી એને, ભરી અતૂટ હૈયાના વિશ્વાસે
આવશે નાનાં મોટાં મોજાં, પડશે ચલાવવી તો સાચવીને
નથી યાદ પૂર્વના અનુભવો, ચલાવવી તો એને પડશે
પ્રભુ સાથ તારો સદા રે દેજે, રહ્યો છું સદા તારા વિશ્વાસે
Gujarati Bhajan no. 2002 by Satguru Devendra Ghia - Kaka
છું અબુધ અલ્પ એવો આત્મા, આવ્યો છું ભવસાગરે
મળી છે તનરૂપી તો હોડી, આ ભવસાગર તો તરવાને
મળ્યાં છે હૈયાને બુદ્ધિરૂપી હલેસાં, નાવને લાવવા કિનારે
બનાવી શ્રદ્ધાને ભાવ તણી સઢો, હંકારવી છે આ નાવને
ઊઠશે અહં, લોભ ને મોહતણાં તોફાનો, પડશે હાંકવી બચાવીને
મળશે નાનાં મોટાં કંઈક ખડકો, પડશે ચલાવવી તારવીને
રાખવી પડશે તરતી એને, ભરી અતૂટ હૈયાના વિશ્વાસે
આવશે નાનાં મોટાં મોજાં, પડશે ચલાવવી તો સાચવીને
નથી યાદ પૂર્વના અનુભવો, ચલાવવી તો એને પડશે
પ્રભુ સાથ તારો સદા રે દેજે, રહ્યો છું સદા તારા વિશ્વાસે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chuṁ abudha alpa ēvō ātmā, āvyō chuṁ bhavasāgarē
malī chē tanarūpī tō hōḍī, ā bhavasāgara tō taravānē
malyāṁ chē haiyānē buddhirūpī halēsāṁ, nāvanē lāvavā kinārē
banāvī śraddhānē bhāva taṇī saḍhō, haṁkāravī chē ā nāvanē
ūṭhaśē ahaṁ, lōbha nē mōhataṇāṁ tōphānō, paḍaśē hāṁkavī bacāvīnē
malaśē nānāṁ mōṭāṁ kaṁīka khaḍakō, paḍaśē calāvavī tāravīnē
rākhavī paḍaśē taratī ēnē, bharī atūṭa haiyānā viśvāsē
āvaśē nānāṁ mōṭāṁ mōjāṁ, paḍaśē calāvavī tō sācavīnē
nathī yāda pūrvanā anubhavō, calāvavī tō ēnē paḍaśē
prabhu sātha tārō sadā rē dējē, rahyō chuṁ sadā tārā viśvāsē
First...20012002200320042005...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall