Hymn No. 2021 | Date: 23-Sep-1989
|
|
Text Size |
 |
 |
1989-09-23
1989-09-23
1989-09-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14510
તારી લાખ યુક્તિથી રે, ભગવાન તો ભોળવાશે નહીં
તારી લાખ યુક્તિથી રે, ભગવાન તો ભોળવાશે નહીં પ્રભુને નાદાન સમજવાની નાદાનિયત તો કરતો નહીં એક ઇશારે ચલાવે એ સૃષ્ટિ, શક્તિ ઓછી એની આંકતો નહીં છે નજર એની જગને ખૂણે ખૂણે, નજર બહાર કાંઈ એની રહેશે નહીં અંદર ને બહાર વ્યાપેલા છે એ તો, આવવા-જવાનું એને રહેશે નહીં તારી અંદર ઊઠતા વિચારો, એના ખ્યાલ બહાર રહેશે નહીં છે બધી તારી નોંધ એની પાસે પાકી, કદી એ તો છેતરાશે નહીં કરજે ના બાલિશતા છેતરવાની, છેતરાયા વિના તું રહેશે નહીં ખોટ નથી એની પાસે કાંઈ, એ લાંચરુશવત તો સ્વીકારશે નહીં ભૂખ્યા છે સદા ભાવ ને પ્રેમના, ભાવ ને પ્રેમ વિના એ રીઝશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari lakh yuktithi re, bhagawan to bholavashe nahi
prabhune nadana samajavani nadaniyat to karto nahi
ek ishare chalaave e srishti, shakti ochhi eni ankato nahi
che najar eni jag ne khune khune, najar toy toy khune khune, najar bahaar nei-eni toy
bahara, kahava, chava javanum ene raheshe nahi
taari andara uthata vicharo, ena khyala bahaar raheshe nahi
che badhi taari nondha eni paase paki, kadi e to chhetarashe nahi
karje na balishata chhetaravani, chhetaraya veena tu raheshe nahi
khota nathi enya to svanchashe,
khota nathi saad bhaav ne premana, bhaav ne prem veena e rijashe nahi
|
|