Hymn No. 2044 | Date: 13-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-13
1989-10-13
1989-10-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14533
લીધો છે શ્વાસ જ્યાં પહેલો તો તેં આ ધરતી પર
લીધો છે શ્વાસ જ્યાં પહેલો તો તેં આ ધરતી પર છૂટશે શ્વાસ છેલ્લો રે તારો, પણ તો આ ધરતી પર ખોલી છે આંખ પહેલી તારી તો તેં આ જગમાં થાશે બંધ આંખ છેલ્લી તો તારી રે, આ જગમાં ઘડાયું છે, પોષાયું છે તન તો તારું, આ ધરતીના કણકણથી છવાઈ જાશે અણુએ અણુઓ તનના, આ ધરતીમાં ને ધરતીથી છે સફર તારી તો આ જગમાં, પહેલાં ને છેલ્લા શ્વાસ સુધીની બહેકાવશે માયા તને, નજર ખોલીશ ને બંધ કરીશ ત્યાં સુધી છૂટયો છે સમજનો સંપર્ક તારો, આ જગમાં તો પ્રભુથી સ્થાપી દે સંપર્ક તારો, આ સફરમાં તો પ્રભુથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lidho che shvas jya pahelo to te a dharati paar
chhutashe shvas chhello re taro, pan to a dharati paar
kholi che aankh paheli taari to te a jag maa
thashe bandh aankh chhelli to taari re, a jag maa
ghadayum chhe, poshayu chhe, poshayu che dharatina kanakanathi
chhavai jaashe anue anuo tanana, a dharatimam ne dharatithi
che saphara taari to a jagamam, pahelam ne chhella shvas sudhini
bahekavashe maya tane, najar kholisha ne bandh karish tyamano prehhhutayo
samp jarkaamano, prhagutharko, tarhutharko
che sam a sapharamam to prabhu thi
|
|