Hymn No. 2048 | Date: 16-Oct-1989
|
|
Text Size |
 |
 |
મન મારું માનતું નથી રે, મન મારું માનતું નથી
Mann Maru Maantu Nathi Re, Mann Maru Maantu Nathi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-10-16
1989-10-16
1989-10-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14537
મન મારું માનતું નથી રે, મન મારું માનતું નથી
મન મારું માનતું નથી રે, મન મારું માનતું નથી સમજાવ્યું તો ખૂબ એને, હજી એ તો સમજાતું નથી જાવું છે જ્યાં, રે મારે સાથે આવવા, તૈયાર થાતું નથી કીધી કોશિશો રે ઘણી, ફરવું જ્યાં ત્યાં, એ ભૂલતું નથી નથી આવતું હાથમાં એના રે કાંઈ, દોડવું તોય એ ચૂકતું નથી ચૂકી ચુકાવી કંઈક તો રસ્તા, મૂંઝાવવું એ તો ચૂકતું નથી પકડી રાહો કંઈક તો ખોટી, સાચી રાહે એ તો ચાલતું નથી પકડવી છે રાહ પ્રભુની, પ્રભુની રાહે એ ચાલતું નથી વિચારો ને હૈયાને ધક્કા ખૂબ મારી, સાથમાં સાથ એ દેતું નથી માયામાં ને માયામાં ખૂબ રાચી, માયા એ તો છોડતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann maaru manatum nathi re, mann maaru manatum nathi
samajavyum to khub ene, haji e to samajatum nathi
javu Chhe jyam, re maare Sathe Avava, taiyaar thaatu nathi
kidhi koshisho re afghan, pharvu jya Tyam, e bhulatum nathi
nathi avatum haath maa ena re kai , dodavum toya e chukatum nathi
chuki chukavi kaik to rasta, munjavavum e to chukatum nathi
pakadi raho kaik to khoti, sachi rahe e to chalatu nathi
pakadavi che raah prabhuni, prabhu ni rahe e dh chalatu
nathi vicharo ne haiyamane nathi
maya maa ne maya maa khub rachi, maya e to chhodatum nathi
|