Hymn No. 2058 | Date: 20-Oct-1989
|
|
Text Size |
 |
 |
1989-10-20
1989-10-20
1989-10-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14547
તું છે શક્તિશાળી, એ તો હું સમજું છું, છે તું તો કૃપાળી, એ તો માનું છું
તું છે શક્તિશાળી, એ તો હું સમજું છું, છે તું તો કૃપાળી, એ તો માનું છું તોય માડી, તારી માયામાં રે, લાચાર હું તો થાઊં છું તું છે સર્વવ્યાપક, એ તો હું સમજું છું, છે તું દયાળી, એ તો હું માનું છું - તોય... તું છે તેજપૂંજ, એ તો હું સમજું છું, છે તું તો નિકટમાં, એ તો હું માનું છું - તોય... તું છે ભાગ્યવિધાતા, એ તો હું સમજું છું, છે તું તો પાપહારી, એ તો હું માનું છું - તોય... તું છે રક્ષણકારી, એ તો હું સમજું છું, છે તું જગપાલક, એ તો હું માનું છું - તોય... તું છે જગની માતા, એ તો હું સમજું છું, તુજમાં જગ સારું, એ તો હું માનું છું - તોય... તું છે જ્ઞાનની દાતા, એ તો હું સમજું છું, છે તું જગવિખ્યાતા, એ તો હું માનું છું - તોય... તું છે સત્યની પ્રણેતા, એ તો હું સમજું છું, છે તું પુણ્યસલિલા, એ તો હું માનું છું - તોય... તું છે કર્મની ભોક્તા, એ તો હું સમજું છું, છે તું જગનિયંતા, એ તો હું માનું છું - તોય...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu che shaktishali, e to hu samajum chhum, che tu to kripali, e to manum chu
toya maadi, taari maya maa re, lachara hu to thaum chu
tu che sarvavyapaka, e to hu samajum chhum, che tu dayali, e to hu manum chu - toya ...
tu che tejapunja, e to hu samajum chhum, che tu to nikatamam, e to hu manum chu - toya ...
tu che bhagyavidhata, e to hu samajum chhum, che tu to papahari, e to hu manum chu - toya ...
tu che rakshanakari, e to hu samajum chhum, che tu jagapalaka, e to hu manum chu - toya ...
tu che jag ni mata, e to hu samajum chhum, tujh maa jaag sarum, e to hu manum chu - toya ...
tu che jnanani data, e to hu samajum chhum, che tu jagavikhyata, e to hu manum chu - toya ...
tu che satyani praneta, e to hu samajum chhum, che tu punyasalila, e to hu manum chu - toya ...
tu che karmani bhokta, e to hu samajum chhum, che tu jaganiyanta, e to hu manum chu - toya ...
|