1989-10-25
1989-10-25
1989-10-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14556
છે કર્તાહર્તા જગમાં તો પ્રભુ, જગમાં પ્રભુને તો તું જાણ

મળી રહેશે તને તો જગમાં, કદી ન કદી તો એનું પ્રમાણ
ઊછળી રહે છે હૈયામાં તો જ્યાં, વૃત્તિ ને વિચારોનાં તોફાન
માનવા પ્રમાણને, નડશે તને રે, તારું ને તારું તો અભિમાન
સુખ ને દુઃખ તો જગમાં જાગતાં રહે છે, થાતાં રહ્યાં છે એનાં નિર્માણ
દૂર કરવા એને રે તું, દેજે પૂરી તું, તારી ભક્તિ ને કર્મોમાં પ્રાણ
ધાર્યાં કામો તો અસફળ રહે, અણધાર્યા અનુભવો થાય
મનની ગતિ બહાર જ્યાં મન પહોંચે, મન ત્યાં વિરમી જાય
અલૌકિક તેજ ને અલૌકિક અનુભવોની અનુભૂતિ થાય
બુદ્ધિ ત્યાં તો માપવા લાગે, છે પ્રભુનું એ તો પ્રમાણ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē kartāhartā jagamāṁ tō prabhu, jagamāṁ prabhunē tō tuṁ jāṇa
malī rahēśē tanē tō jagamāṁ, kadī na kadī tō ēnuṁ pramāṇa
ūchalī rahē chē haiyāmāṁ tō jyāṁ, vr̥tti nē vicārōnāṁ tōphāna
mānavā pramāṇanē, naḍaśē tanē rē, tāruṁ nē tāruṁ tō abhimāna
sukha nē duḥkha tō jagamāṁ jāgatāṁ rahē chē, thātāṁ rahyāṁ chē ēnāṁ nirmāṇa
dūra karavā ēnē rē tuṁ, dējē pūrī tuṁ, tārī bhakti nē karmōmāṁ prāṇa
dhāryāṁ kāmō tō asaphala rahē, aṇadhāryā anubhavō thāya
mananī gati bahāra jyāṁ mana pahōṁcē, mana tyāṁ viramī jāya
alaukika tēja nē alaukika anubhavōnī anubhūti thāya
buddhi tyāṁ tō māpavā lāgē, chē prabhunuṁ ē tō pramāṇa
|
|