Hymn No. 2095 | Date: 15-Nov-1989
યત્નો જનમ-જનમના રે તારા, રહ્યા તો અધૂરા ને અધૂરા
yatnō janama-janamanā rē tārā, rahyā tō adhūrā nē adhūrā
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-11-15
1989-11-15
1989-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14584
યત્નો જનમ-જનમના રે તારા, રહ્યા તો અધૂરા ને અધૂરા
યત્નો જનમ-જનમના રે તારા, રહ્યા તો અધૂરા ને અધૂરા
કર ના મૂર્ખાઈ તો આ જીવનમાં, કરજે હવે એને તો પૂરા
દેહે-દેહે બદલાઈ તો પ્રકૃતિ, કર્યા ભેગા એના તો શાને ભારા
દોડી સદાય મૃગજળની પાછળ, ગુમાવી સદાય તેં તો અમૃતધારા
ચલાવી બુદ્ધિ ગોતવા તો બહાનાં, બનાવ્યા ના પ્રભુને તેં તો પ્યારા
લગાવી માયાને તો ગળે સદાય, આવ્યું ન કાંઈ હાથમાં તો તારા
રહ્યો સુખી કે દુઃખી તો જીવનમાં, બજાવ્યાં કર્તવ્યો જેવાં તેં તારાં
મૂકીને વિશ્વાસ પ્રભુએ તો તુજમાં, પડતો ન પાછો આ જીવનમાં
મળશે ના વારંવાર જનમ એવો, રાખજે સદા તું આ લક્ષ્યમાં
કરીને યત્નો તો પૂરા, રાખજે ના બાકી હવે તો જનમ-ફેરા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yatnō janama-janamanā rē tārā, rahyā tō adhūrā nē adhūrā
kara nā mūrkhāī tō ā jīvanamāṁ, karajē havē ēnē tō pūrā
dēhē-dēhē badalāī tō prakr̥ti, karyā bhēgā ēnā tō śānē bhārā
dōḍī sadāya mr̥gajalanī pāchala, gumāvī sadāya tēṁ tō amr̥tadhārā
calāvī buddhi gōtavā tō bahānāṁ, banāvyā nā prabhunē tēṁ tō pyārā
lagāvī māyānē tō galē sadāya, āvyuṁ na kāṁī hāthamāṁ tō tārā
rahyō sukhī kē duḥkhī tō jīvanamāṁ, bajāvyāṁ kartavyō jēvāṁ tēṁ tārāṁ
mūkīnē viśvāsa prabhuē tō tujamāṁ, paḍatō na pāchō ā jīvanamāṁ
malaśē nā vāraṁvāra janama ēvō, rākhajē sadā tuṁ ā lakṣyamāṁ
karīnē yatnō tō pūrā, rākhajē nā bākī havē tō janama-phērā
|
|