BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2100 | Date: 16-Nov-1989
   Text Size Increase Font Decrease Font

દેહ ધરી આવ્યો તું જગમાં, ધરતો આવ્યો તું જનમ જનમથી

  Audio

Deh Dhari Aavyo Tu Jagma, Dharto Aavyo Tu Janam Janam Thi

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1989-11-16 1989-11-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14589 દેહ ધરી આવ્યો તું જગમાં, ધરતો આવ્યો તું જનમ જનમથી દેહ ધરી આવ્યો તું જગમાં, ધરતો આવ્યો તું જનમ જનમથી
ચક્કર તારું ના આ તો અટક્યું, ધરતો રહ્યો તું ફરી ફરી
માયા રહે સદા તને ભરમાવી, આવી ન કાંઈ એમાં બદલી
સમય રહ્યો સદા આમ તો વીતતો, રહ્યો સદા એ તો વેડફી
માયા તારું મનડું ભરમાવે, રહ્યો ભમતો એમાં તો હસી હસી
અકળાઈ ઊઠયો જ્યાં તું એમાં, ગઈ ચીસ ત્યાં તો નીકળી
ભૂલી ગયો ધ્યેય તો તારું, હાથમાં કાંઈ તો ના આવ્યું
રમત આવાગમનની ચાલુ રહી, ના કાંઈ એ તો અટકી
મોજ પડી શું આમાં રે તને, વારંવાર તો દેહ ધરી
કર ચક્કર હવે તો પૂરું, આ જનમ તો સાર્થક કરી
https://www.youtube.com/watch?v=bbMNgLjweBA
Gujarati Bhajan no. 2100 by Satguru Devendra Ghia - Kaka
દેહ ધરી આવ્યો તું જગમાં, ધરતો આવ્યો તું જનમ જનમથી
ચક્કર તારું ના આ તો અટક્યું, ધરતો રહ્યો તું ફરી ફરી
માયા રહે સદા તને ભરમાવી, આવી ન કાંઈ એમાં બદલી
સમય રહ્યો સદા આમ તો વીતતો, રહ્યો સદા એ તો વેડફી
માયા તારું મનડું ભરમાવે, રહ્યો ભમતો એમાં તો હસી હસી
અકળાઈ ઊઠયો જ્યાં તું એમાં, ગઈ ચીસ ત્યાં તો નીકળી
ભૂલી ગયો ધ્યેય તો તારું, હાથમાં કાંઈ તો ના આવ્યું
રમત આવાગમનની ચાલુ રહી, ના કાંઈ એ તો અટકી
મોજ પડી શું આમાં રે તને, વારંવાર તો દેહ ધરી
કર ચક્કર હવે તો પૂરું, આ જનમ તો સાર્થક કરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
deh dhari aavyo tu jagamam, dharato aavyo tu janam janam thi
chakkara taaru na a to atakyum, dharato rahyo tu phari phari
maya rahe saad taane bharamavi, aavi na kai ema may
badali samay rahyo saad aam to vitato, rahyoadi saad e to
vedaph , rahyo bhamato ema to hasi hasi
akalai uthayo jya tu emam, gai chisa tya to nikali
bhuli gayo dhyeya to tarum, haath maa kai to na avyum
ramata avagamanani chalu rahi, na kai e to ataki
moja padi shu amam re tane, varehamvara dh
kara chakkara have to purum, a janam to sarthak kari

First...20962097209820992100...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall