Hymn No. 2101 | Date: 16-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-16
1989-11-16
1989-11-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14590
ઊંડે ઊંડે અંતરમાં તો (2) કોઈ તો કહી જાય છે
ઊંડે ઊંડે અંતરમાં તો (2) કોઈ તો કહી જાય છે તું માન ન માન (2) હર વખતે, સંભાળ એ તો રાખે છે મૂંઝાય જ્યારે ઘણો રે, કિરણ આશાનું એ આપી જાય છે સાથ છૂટે સહુનો રે જ્યારે, સાથ એ તો આપી જાય છે ગર્ભવાસની દીવાલમાં રક્ષા રે કરી, રક્ષા એ કરતો જાય છે ખોટું કરતા પહેલાં રે એ તો, સૂર ચેતવણીના દઈ જાય છે વ્હાલું કે વેરી નથી, કોઈ એને તોય વ્હાલ એ વરસાવી જાય છે જાય તું જ્યાં જ્યાં સાથે ને સાથે, એ તો આવી જાય છે નથી કાંઈ જગમાં તું એકલો, યાદ એને એ તો આપી જાય છે યત્નો કરાવી તારી રે પાસે, ફળ એનું એ તો આપી જાય છે
https://www.youtube.com/watch?v=XM-YO05WBwo
Satguru Shri Devendra Ghia (Kaka)
ઊંડે ઊંડે અંતરમાં તો (2) કોઈ તો કહી જાય છે તું માન ન માન (2) હર વખતે, સંભાળ એ તો રાખે છે મૂંઝાય જ્યારે ઘણો રે, કિરણ આશાનું એ આપી જાય છે સાથ છૂટે સહુનો રે જ્યારે, સાથ એ તો આપી જાય છે ગર્ભવાસની દીવાલમાં રક્ષા રે કરી, રક્ષા એ કરતો જાય છે ખોટું કરતા પહેલાં રે એ તો, સૂર ચેતવણીના દઈ જાય છે વ્હાલું કે વેરી નથી, કોઈ એને તોય વ્હાલ એ વરસાવી જાય છે જાય તું જ્યાં જ્યાં સાથે ને સાથે, એ તો આવી જાય છે નથી કાંઈ જગમાં તું એકલો, યાદ એને એ તો આપી જાય છે યત્નો કરાવી તારી રે પાસે, ફળ એનું એ તો આપી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
unde unde antar maa to (2) koi to kahi jaay che
tu mann na mann (2) haar vakhate, sambhala e to rakhe che
munjhaya jyare ghano re, kirana ashanum e aapi jaay che
saath chhute sahuno re jyare, saath e to aapi jaay che
garbhavasani divalamam raksha re kari, raksha e Karato jaay Chhe
khotum karta pahelam re e to, sur chetavanina dai jaay Chhe
vhalum ke veri nathi, koi ene toya vhala e varasavi jaay Chhe
jaay growth jya jyam Sathe ne Sathe, e to aavi jaay Chhe
nathi kai jag maa tu ekalo, yaad ene e to aapi jaay che
yatno karvi taari re pase, phal enu e to aapi jaay che
|
|