1989-11-17
1989-11-17
1989-11-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14592
લઈ હથિયાર હાથમાં તો વેરનું, ગયો હણવા જ્યાં અન્યને
લઈ હથિયાર હાથમાં તો વેરનું, ગયો હણવા જ્યાં અન્યને,
શિકારી આજે તો જગમાં, ખુદ શિકાર એનો તો બની ગયો
લઈ હથિયાર હાથમાં તો ઈર્ષ્યાનું, ગયો બાળવા જ્યાં અન્યને - શિકારી...
લઈ હથિયાર હાથમાં તો શંકાનું, ગયો દઝાડવા જ્યાં અન્યને - શિકારી...
લઈ હથિયાર હાથમાં લોભનું, ગયો લૂંટવા જ્યાં અન્યને - શિકારી...
લઈ હથિયાર હાથમાં તો ક્રોધનું, ગયો બાળવા જ્યાં અન્યને - શિકારી...
લઈ હથિયાર હાથમાં તો અસત્યનું, ગયો ઠગવા જ્યાં અન્યને - શિકારી...
લઈ હથિયાર હાથમાં તો અહંનું, ગયો ડંખવા જ્યાં અન્યને - શિકારી...
લીધું હથિયાર હાથમાં તો જ્યાં, ભક્તિ, પ્રેમ ને ભાવનું
પ્રભુ શિકાર ત્યાં તો એનો બની ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
laī hathiyāra hāthamāṁ tō vēranuṁ, gayō haṇavā jyāṁ anyanē,
śikārī ājē tō jagamāṁ, khuda śikāra ēnō tō banī gayō
laī hathiyāra hāthamāṁ tō īrṣyānuṁ, gayō bālavā jyāṁ anyanē - śikārī...
laī hathiyāra hāthamāṁ tō śaṁkānuṁ, gayō dajhāḍavā jyāṁ anyanē - śikārī...
laī hathiyāra hāthamāṁ lōbhanuṁ, gayō lūṁṭavā jyāṁ anyanē - śikārī...
laī hathiyāra hāthamāṁ tō krōdhanuṁ, gayō bālavā jyāṁ anyanē - śikārī...
laī hathiyāra hāthamāṁ tō asatyanuṁ, gayō ṭhagavā jyāṁ anyanē - śikārī...
laī hathiyāra hāthamāṁ tō ahaṁnuṁ, gayō ḍaṁkhavā jyāṁ anyanē - śikārī...
līdhuṁ hathiyāra hāthamāṁ tō jyāṁ, bhakti, prēma nē bhāvanuṁ
prabhu śikāra tyāṁ tō ēnō banī gayō
|
|