Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2105 | Date: 18-Nov-1989
અરે અટકી અટકી જાય રે, ગાડી રે મારી, ગાડી અટકી અટકી જાય
Arē aṭakī aṭakī jāya rē, gāḍī rē mārī, gāḍī aṭakī aṭakī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2105 | Date: 18-Nov-1989

અરે અટકી અટકી જાય રે, ગાડી રે મારી, ગાડી અટકી અટકી જાય

  Audio

arē aṭakī aṭakī jāya rē, gāḍī rē mārī, gāḍī aṭakī aṭakī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-11-18 1989-11-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14594 અરે અટકી અટકી જાય રે, ગાડી રે મારી, ગાડી અટકી અટકી જાય અરે અટકી અટકી જાય રે, ગાડી રે મારી, ગાડી અટકી અટકી જાય

સમજાતું નથી કારણ એનું, ક્યારે ને કેમ અટકી જાય

સીધે પાટે ચાલતી ગાડી મારી, પાટેથી ક્યારે ઊતરી જાય

કોઈ કહે પુણ્ય રે ખૂટયું, કોઈ કહે, પાપનો ભાર વધી જાય

સીધી ચાલતી ગાડી રે મારી, ક્યારે આંચકો ખાતી જાય

કદી ખીણમાં એ ઊતરે, કદી સીધી સીધી ઉપર ચડતી જાય

કદી બગડે એક કારણસર, કારણો તો એનાં બદલાતાં જાય

કદી દોડે એ પૂરપાટ, કદી ધીમી, કદી આંચકા ખાતી જાય

છે ગાડી આ એવી વિચિત્ર, કદી પાછળ એ હટતી જાય

પહોંચાડશે ક્યારે એ તો સ્થાને, ના એ તો સમજાય
https://www.youtube.com/watch?v=imm5az7mOOo
View Original Increase Font Decrease Font

અરે અટકી અટકી જાય રે, ગાડી રે મારી, ગાડી અટકી અટકી જાય

સમજાતું નથી કારણ એનું, ક્યારે ને કેમ અટકી જાય

સીધે પાટે ચાલતી ગાડી મારી, પાટેથી ક્યારે ઊતરી જાય

કોઈ કહે પુણ્ય રે ખૂટયું, કોઈ કહે, પાપનો ભાર વધી જાય

સીધી ચાલતી ગાડી રે મારી, ક્યારે આંચકો ખાતી જાય

કદી ખીણમાં એ ઊતરે, કદી સીધી સીધી ઉપર ચડતી જાય

કદી બગડે એક કારણસર, કારણો તો એનાં બદલાતાં જાય

કદી દોડે એ પૂરપાટ, કદી ધીમી, કદી આંચકા ખાતી જાય

છે ગાડી આ એવી વિચિત્ર, કદી પાછળ એ હટતી જાય

પહોંચાડશે ક્યારે એ તો સ્થાને, ના એ તો સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē aṭakī aṭakī jāya rē, gāḍī rē mārī, gāḍī aṭakī aṭakī jāya

samajātuṁ nathī kāraṇa ēnuṁ, kyārē nē kēma aṭakī jāya

sīdhē pāṭē cālatī gāḍī mārī, pāṭēthī kyārē ūtarī jāya

kōī kahē puṇya rē khūṭayuṁ, kōī kahē, pāpanō bhāra vadhī jāya

sīdhī cālatī gāḍī rē mārī, kyārē āṁcakō khātī jāya

kadī khīṇamāṁ ē ūtarē, kadī sīdhī sīdhī upara caḍatī jāya

kadī bagaḍē ēka kāraṇasara, kāraṇō tō ēnāṁ badalātāṁ jāya

kadī dōḍē ē pūrapāṭa, kadī dhīmī, kadī āṁcakā khātī jāya

chē gāḍī ā ēvī vicitra, kadī pāchala ē haṭatī jāya

pahōṁcāḍaśē kyārē ē tō sthānē, nā ē tō samajāya
English Explanation: Increase Font Decrease Font

My life vehicle gets stuck, gets stuck, my life vehicle gets stuck.

don't understand the reason, when and why it gets stuck.

Going on the right track, when it goes off track, I do not come to know

Some say my good fortune is lacking, some say, the burden of sins increase

Going straight ahead, don’t know when my life vehicle starts stumbling

Somethings descends into a valley, sometimes climbs straight up

Sometimes gets spoiled due to some reason, sometimes the causes change

Sometimes it runs with full force, sometimes moves slow, sometimes in jerks

This life car is so weird, sometimes it goes back. When it will reach its destination, it is not understood.
Scan Image

Gujarati Bhajan no. 2105 by Satguru Devendra Ghia - Kaka
First...210421052106...Last