Hymn No. 2107 | Date: 19-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-19
1989-11-19
1989-11-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14596
રહ્યો છું પીડાતો તકલીફોથી માડી, નજર તારી શું ના પડી
રહ્યો છું પીડાતો તકલીફોથી માડી, નજર તારી શું ના પડી ના બેસતી જગના ધ્યાનમાં, લેજે ધ્યાનમાં આ વાત જરી ઘેરાયો છું આફતોથી ઘણી, નજર માડી તારી શું ના પડી શસ્ત્રો રહી છે સદા તું તો ધરી, ના દેતી હવે આજે તું છોડી રચી છે આ સૃષ્ટિ તેં તો માડી, જગ સંકલ્પ તો કરી કરજે સંકલ્પમાં બદલી થોડી, આ બાળક કાજે તો જરી રચ્યું છે બધું તેં સુંદર કરે છે, બધું સુંદર તું હરઘડી દયા કરજે આજે તો એવી, કરજે આ બાળની આશ પૂરી શું કર્મો આવ્યાં છે આડાં રે માડી, મુશ્કેલી એમાં રે પડી હૈયે છે આશા મુજને, દેજો મુજ કર્મોને તો બાળી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo chu pidato takaliphothi maadi, najar taari shu na padi
na besati jag na dhyanamam, leje dhyanamam a vaat jari
gherayo chu aaphato thi ghani, najar maadi taari shu na padi
shastro rahi che saad tu to dhari, na deti have
a rishi tu te to maadi, jaag sankalpa to kari
karje sankalpamam badali thodi, a balak kaaje to jari
rachyum che badhu te sundar kare chhe, badhu sundar tu haraghadi
daya karje aaje to evi, karje a baalni aash puri
shu karmo avyam che ema re padi
haiye che aash mujane, dejo mujh karmone to bali
|
|